________________
( ૪ ). તા. તેમને પણ આવ્યું નહીં. આને સારાંશ એ જ છે કે બ્રહ્મ સર્વત્ર વ્યાપી રહ્યું છે અને સર્વમાં તેનો અંશ માત્રજ પ્રત્યક્ષ છે. અપરા વિદ્યાનો અંતજ નથી, વસ્તુના બાહ્ય સ્વરૂપની શોધને પારજ આવે એમ નથી. એમ કરતાં કરતાં જીવ અંતે થાકે છે અને અંતે હારીને તે છેક નિરાશ થઈ જાય છે.
પણ જ્ઞાનની શોધ ચાલુ હતી તે દરમ્યાન આત્મા, સાધકના અંત:કરણને પ્રેરતે હતો. તે આત્મા તેને પ્રેરણા કરી રહ્યો હતો કે તે માયાથી વેષ્ટિત છે અને વિષય માત્ર માયાવી છે, અને જે અનંત છે તેજ નિત્ય છે. જ્ઞાન પ્રાપ્ત કરવા પહેલાં આ અનેક વસ્તુઓનું જ્ઞાન મેળવવાની કોઈ જરૂર નથી. માયાથી ઢંકાયેલા આ આત્માનો સાક્ષાત્કાર થવા માટે પોતે સર્વવ્યાપી થવાની કાંઈ જરૂર નથી; અને જેથી વિજ્ઞાનને અભિલાષી જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે, તે વિજ્ઞાનની શોધ કોઈપણ કાળે કરી શકાય છે કારણકે આત્મા સર્વવ્યાપી છે. ભ૦ ગીઅત્ર ૧૦ ક. ૩૯ માં કહ્યું છે કે – न तदस्ति विना यत्स्यान्मया भूतं चराचरम् ॥
થાય નહીં મુજવણ એ, ભૂત ચરાચર સાર. Shree Sudharmaswami Gyanbhandar-Undanay. Suratagyanbhandar.com