________________
(૨૩) અધિકારી કર્મમેં, નહી ફલન હેત.
મનુષ્યને ધર્મમાત્ર કર્મ કરવાનું જ છે, તેના ફલની સાથે તેને કોઈ સંબંધ રાખવાની જરૂર નથી. જે મનુષ્ય પિતાનું શ્રેય ચાહતા હોય તે એવું બંધન તેણે કદી રાખવું જોઈએ નહીં. કર્મને હેતુ તેનાં ફળ પ્રાપ્ત કરવાને નજ હા જોઈએ. આટલું સમજાવી શ્રીકૃષ્ણ ભગવાન એજ ઉપલા લેકની બીજી લીટીમાં કહે છે કે –
मा कर्मफलहेतुर्भूर्मा ते संगोऽस्त्वकर्मणि ॥ કર્મનકે ફુલ છાંડી કે ગહી કર્મ કરી ચેત.
આજ પરમ ત્યાગ છે. મનુષ્ય જ્યારે પોતાના કર્મનાં ફળ આ દુનિઓમાં તેમજ સ્વર્ગમાં ભેગવવાની ઈચ્છાને સંપૂર્ણ ત્યાગ કરે છે, તેમજ લેકને પ્રેમ કે ઉપકાર મેળવવાને સ્વાથી હેતુ છોડે છે, અને કેવળ કર્તવ્યબુદ્ધિથી જ અને કર્મનાં ફળની કિંચિત્ પણ આશા રાખ્યા વગર કર્મ કરે છે, ત્યારે જ તેને પરમવિરાગ પ્રાપ્ત થયે કહેવાય છે. આ પ્રમાણે કર્મ કરતાં જય થાય તેપણ શું તેથી એ કર્મના કર્તાને શું લેપ છે? જે પિતાને ધર્મ જ બજાવે છે તેને ય કે પરાજય Shree Sudharmaswami Gyanbhandar-Unmanay.Soratagyanbhandar.com