________________
( ૨૫ )
આવી પડે ત્યારે તે છોડી દેવું નહીં અને કર્મ કરવાનું ન હોય ત્યારે કાંઈનું કાંઈ શોધી કર્મ કરવાનું માથે હરી લેવું નહીં. આ પ્રમાણે કર્મ કરવાનું આવી પડે તો તે કરવા માટે તત્પર રહેવું અને કાંઈ કર્તવ્ય ન હોય તો નિવૃત્ત રહેવું એજ કર્મમાર્ગનો, કેવળ નિસ્પૃહીપણાને સત્ય માર્ગ છે. કર્મમાગી મહેલમાં રહે તોપણ ભલે, ઝુંપડામાં રહે તે પણ ભલે, તેને મિષ્ટાન્ન મળે તોપણ ઠીક; તેની આસપાસ વિષયના પદાર્થો હોય તે પણ ઠીક; ન હોય તે પણ ઠીક; કારણ કે એ કશાથી તેને લેપ થતો નથી. એ ભલે આવે કે જાય, હાય વા ન હોય. ભ૦ ગીઅ. ૫ લેક ૯ માં કહ્યું છે કે –
ન્દ્રિયાળ જૂિર્ઘપુ તે”
વર્તે ઇન્દ્રિય વિષયમાં. માત્ર ઈન્દ્રિય ઈન્દ્રિયોના વિષયમાં વર્તે છે, જીવ પિતે તે નિલેપ અને શાંત રહે છે.” વિષય કે ઈન્દ્રિયોથી તેને સંતોષ થતો નથી, તેમજ તેથી તેને અસંતોષ કે કંટાળે ઉપજતું નથી. વિષયે સમીપ હોય ત્યારે તેથી તે કંટાળતું નથી, તેમજ તેઓ હેય નહીં ત્યારે તેમની ઈચ્છા કરતો નથી. Shree Sudharmaswami Gyanbhandar-Unwaway. Soratagyanbhandar.com