Book Title: Karmgyan Bhakti
Author(s): Annie Besant
Publisher: Gujarat Kathiawad Thiosophical Federation

View full book text
Previous | Next

Page 15
________________ ( ૧૦ ) આળસુ માણસ કામ કરવાને દ્વારવાય છે, અને તે કર્મમાં પ્રવૃત્ત થાય છે. મનુષ્યને સ્વાભાવિક લાગણીઓથીજ સારી અસર થાય છે, માટે તેમની ઇચ્છા અને તૃષ્ણાને લીધેજ તેઓ પ્રવૃત્તિમાં પડે છે. એમ કરતાં કરતાં કેટલેક કાળે આ ઇચ્છા અને તૃષ્ણાઓ ક્ષુદ્ર છે એવું તેને ભાન થાય છે. મનુષ્યજાતિનું તે દૂષણ છે અને તેથી પેાતાની વૃદ્ધિ થતી અટકાવે છે એમ તે સમજે છે. આમ છતાં મનુષ્યની મૂળ સ્થિતિમાં તા તેના વિકાસ માટે એ બહુ જરૂરની છે, અને તમેાગુણના પ ંજામાંથી તેને છેડવવા માટે એ ઘણીજ ઉપચાગી છે. મેાત કરતાં તે ઘણી સારી છે, ક્ષુદ્ર છતાં, છેક નિવૃત્તિ કરતાં, તે ઘણી સારી છે. આ પ્રમાણે ઇચ્છા અને તૃષ્ણાથી મનુષ્યની જે પ્રવૃત્તિ થાય છે, જેથી કાઈને કાઇપણ જાતની ક્રિયામાં મનુષ્ય પ્રવર્તે છે, જેથી કરીને તે સતાષ પામવા પ્રયત્ન કરે છે, અને જે ક્ષુદ્ર સુખ પ્રાપ્ત કરવામાં તેને પ્રવર્તાવે છે, તે ઇચ્છાએ અને તૃષ્ણાઓ સૃષ્ટિમાં એક પ્રકારના પરાણેા છે; તેથીજ માણસને ક્રિયામાં પરાણે જોડાવું પડે છે અને તેથીજ તેની વૃદ્ધિ થાય છે. આ ાષા ગમે તેવા ધિક્કારવા લાયક હાય છતાં પણ ઘણાજ ક્ષુદ્ર અને જડ સ્વભાવના મનુ Shree Sudharmaswami Gyanbhandar-Unwaway.Somratagyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98