Book Title: Karmgyan Bhakti
Author(s): Annie Besant
Publisher: Gujarat Kathiawad Thiosophical Federation

View full book text
Previous | Next

Page 10
________________ ( ૫ ) શોધે છે તે આ આત્મામાં જ છે. કારણકે ગમે તેવી ઉંધી રીતે પણ સુખને માટે ફાંફાં મારવાં એ આત્મશોધ જ છે; કેમકે આત્મા એ જ આનન્દ છે. સત્ય છે કે આત્મા એ જ આનન્દ છે અને એ આનન્દ નિત્ય અને નિરવધિ છે; અને જેને આપણે સાંસારિક સુખે કહીએ છીએ તે આપણું માયાવી ઉપાધિદ્વારા પડતા એ જ આત્માનાં પ્રતિબિંબ છે. સુખ શોધવાના માયાકૃત ભૂલભરેલા રસ્તાથી, આપણે ભ્રમમાં પડવું ન જોઈએ, કારણ કે દરેક બાહ્યા સ્વરૂપમાં જે મેહ છે તે ખરૂં જતાં પોતાના અંતરાત્માચરને જ પ્રેમ છે. આનન્દને માટેનાં તેમનાં ફાંફાં ગમે તેવાં ભૂલભરેલાં હોય છતાં સત્ય તે એ જ છે કે એ ફાંફાં આત્મશધન માટે જ છે; અને પરમાત્માના અવતાર શ્રી કૃષ્ણ ભગવાને ભ૦ ગી. અ. ૧૩ શ્લોક ૨૭ માં કહ્યું છે કે – समं सर्वेषु भूतेषु तिष्ठतं परमेश्वरम् । विनश्यत्स्वविनश्यंतं यः पश्यति स पश्यति ॥ “પરમેશ્વર સબ જગતમેં, બેઠે એક સમાન, તિખ્ત ન સતબિનસે નહિ, જે જાનિ ને સુજાન.” હવે આત્મશોધ કરવાના જે ત્રણ માર્ગ, Shree Sudharmaswami Gyanbhandar-Undanay. Suratagyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98