________________
( ૫ ) શોધે છે તે આ આત્મામાં જ છે. કારણકે ગમે તેવી ઉંધી રીતે પણ સુખને માટે ફાંફાં મારવાં એ આત્મશોધ જ છે; કેમકે આત્મા એ જ આનન્દ છે. સત્ય છે કે આત્મા એ જ આનન્દ છે અને એ આનન્દ નિત્ય અને નિરવધિ છે; અને જેને આપણે સાંસારિક સુખે કહીએ છીએ તે આપણું માયાવી ઉપાધિદ્વારા પડતા એ જ આત્માનાં પ્રતિબિંબ છે. સુખ શોધવાના માયાકૃત ભૂલભરેલા રસ્તાથી, આપણે ભ્રમમાં પડવું ન જોઈએ, કારણ કે દરેક બાહ્યા સ્વરૂપમાં જે મેહ છે તે ખરૂં જતાં પોતાના અંતરાત્માચરને જ પ્રેમ છે. આનન્દને માટેનાં તેમનાં ફાંફાં ગમે તેવાં ભૂલભરેલાં હોય છતાં સત્ય તે એ જ છે કે એ ફાંફાં આત્મશધન માટે જ છે; અને પરમાત્માના અવતાર શ્રી કૃષ્ણ ભગવાને ભ૦ ગી. અ. ૧૩ શ્લોક ૨૭ માં કહ્યું છે કે –
समं सर्वेषु भूतेषु तिष्ठतं परमेश्वरम् । विनश्यत्स्वविनश्यंतं यः पश्यति स पश्यति ॥ “પરમેશ્વર સબ જગતમેં, બેઠે એક સમાન, તિખ્ત ન સતબિનસે નહિ, જે જાનિ ને સુજાન.”
હવે આત્મશોધ કરવાના જે ત્રણ માર્ગ, Shree Sudharmaswami Gyanbhandar-Undanay. Suratagyanbhandar.com