________________
૨૬
કર્મગ્રંથ-૬
૩).
૭) ૭+ અનંતાનુબંધી કષાય + જુગુપ્સા = ૯ પ્રકૃતિના ઉદયના ૪ કષાય
* ૨ યુગલ x ૩ વેદ = ૨૪ ભાંગા થાય છે. (૮) ૭ + અનંતાનુબંધી કષાય + ભય + જુગુપ્સા = ૧૦ પ્રકૃતિના ઉદયના
૪ કષાય x ૨ યુગલ x ૩ વેદ = ૨૪ ભાંગા થાય છે.
આ રીતે રર પ્રકૃતિના બંધે અનંતાનુબંધી સહિત ચાર ચોવીશીના ૯૬ ભાંગા થાય છે. - આ રીતે રરના બંધ ૪ ઉદયસ્થાનની ૮ચોવીશીના ૧૯૨ ભાંગા થાય છે.
૨૧ પ્રકૃતિના બંધે ૯૬ ભાંગાનું વર્ણન ૧) ૪ કષાય + ૧ યુગલ + કોઈપણ ૧ વેદ = ૭ પ્રકૃતિનો ઉદય ધ્રુવોદયી
હોય છે. આ ૭ પ્રકૃતિના ઉદયના ૪ કષાય x ૨ યુગલ X ૩ વેદ =૨૪ ભાંગા થાય છે. ૭+ ભય = ૮ પ્રકૃતિના ઉદયના ૪ કષાય xર યુગલ x ૩ વેદ= ૨૪ ભાંગા થાય છે. ૭ + જુગુપ્સા =૮ પ્રકૃતિના ઉદયના ૪ કષાય ૪૨ યુગલ x ૩ વેદ= ૨૪ ભાંગા થાય છે. ૭ + ભય + જુગુપ્સા = ૯ પ્રકૃતિના ઉદયના ૪ કષાયxર યુગલ x ૩ વેદ= ૨૪ ભાંગા થાય છે. આ રીતે ૨૧ પ્રકૃતિના બંધે ૪ ચોવીશીના ૯૬ ભાંગા થાય છે.
૧૭ પ્રકૃતિના બંધે ઉદયભાંગાનું વર્ણન ત્રીજા ગુણસ્થાનકે અપ્રત્યાખ્યાનાદિ ૩ કષાય-૧ યુગલ-૧ વેદ અને મિશ્રમોહનીય આ ૭ પ્રકૃતિઓ ધ્રુવોદયી ગણાય છે. ૧) આ ૭ પ્રકૃતિના ઉદયના ૪ કષાય x ૨ યુગલ x ૩ વેદ = ૨૪ ભાંગા
થાય છે. ૨) ૭ + ભ =૮ પ્રકૃતિના ઉદયના ૪ કષાય x ૨ યુગલ x ૩ વેદ = ૨૪
ભાંગા થાય છે. ૭+ જુગુપ્સા = ૮ પ્રકૃતિના ઉદયના ૪ કષાય xર યુગલ x ૩ વેદ =
૨૪ ભાંગા થાય છે. ૪) ૭ + ભય + જુગુપ્સા = ૯ પ્રકૃતિના ઉદયના ૪ કષાય x ૨ યુગલ x