________________
૨૧૨
કર્મગ્રંથ-૬
a Rea Er
૩જા ગુણસ્થાનકથી ૮માં ગુણસ્થાકના પહેલા ભાગ સુધી બે સંવેધભાંગા હોય છે.
(૧) ૬ ૪ ૯
(૨) ૬ ૫ ૯ ૮માં ગુણસ્થાનકના બીજા ભાગથી દશમા ગુણસ્થાનક સુધી ઉપશમશ્રેણી જીવોને (૧) ૪ ૪ ૯
(૨) ૪ ૫ ૯ ૮માં ગુણસ્થાનકના પહેલાભાગ સુધી ક્ષપક- (૧) ૪ ૪ ૯ શ્રેણીવાળા જીવોને આશ્રયીને ૧સંવેધભાંગો હોય છે. ૯મા ગુણસ્થાનકના બીજા ભાગથી ૧૦મા ગુણ (૧) ૪ ૪ ૬ સ્થાનક સુધી ક્ષપકશ્રેણીવાળા જીવને આશ્રયીને ૧ સંવેધભાંગો હોય છે ૧૧માં ગુણસ્થાનકે ૨ સંવેધભાંગા હોય છે. (૧) ૦- ૪ -
' (૨) . ૦- ૫ ૯ ૧રમાં ગુણસ્થાનકના ઉપાંત્ય સમય સુધી (૧) ૦- ૪ ૬ ૧ સંવેધભાગો હોય છે. ૧રમાં ગુણસ્થાનકના અંત સમયે ૧ સંવેધ- (૧) ૦- ૪ ૪ ભાંગો હોય છે.
મતાંતરે ૮ મા ગુણસ્થાનકના બીજા ભાગથી ૯મા ગુણસ્થાનકના પહેલા ભાગ સુધી ક્ષપકશ્રેણીવાળા જીવને આશ્રયીને ૧ સંવેધભાંગો હોય છે
(૧) બંધ-૪ ઉદય-પ સત્તા-૯ ૯માં ગુણસ્થાનકના બીજા ભાગથી ૧૦મા ગુણસ્થાનક સુધી ૧ ભાંગો હોય છે (૧) ૪ ૫ ૬ ૧રમાં ગુણસ્થાનકના ઉપાંત્ય સમય સુધી (૧) ૦ - ૫- ૬ ૧ સંવેધભાંગો હોય છે ૧૩મા અને ૧૪મા ગુણસ્થાનકે એકેય સંવેધભાંગો હોતો નથી
વેદનીય અને ગોત્રકર્મના સંવેધભાંગા હવે કહીશું I૪૩ થી ૪પા ગુણસ્થાનકે વેદનીય અને ગોત્ર કર્મના ભાંગા
ચઉ છસ્સે દુ િસાસુ