________________
૨૭૦
કર્મગ્રંથન
૩૦ સામાન્ય તિર્યંચ ૧૧૫ર x ૧ = ૧૧૫ર
સામાન્યમનુષ્ય ૧૧૫ર x ૨ = ૨૩૦૪ દેવતાના ૮૦ x ૧ = ૮.
-
૩૪૬૪ ૩૧ સામાન્યતિર્યંચ ૧૧પર x ૧ = ૧૧૫ર કુલ ઉદયસત્તાભાંગા બંધભાંગા બંધોદયસત્તાભાંગા
પર૪૯ x ૩ર૦૦ = ૧૬૭૯૬૮૦૦ થયા
બંધે
- ૩૬૮૬૪ ૧૬૭૯૬૮૦૦
૧૬૭૯૬૮૦૦ ૩૮ ૧૬૭૯૬૮૦૦
૫૦૪૨૭૨૬૪ બંધોદય સત્તાભાંગા થાય છે..
નિયમ-૧. એકેન્દ્રિય-વિકલેજિયજીવોને અપર્યાપ્ત અવસ્થામાં બીજું ગુસ્થાનક હોય છે. અનાદિ મિથ્યાત્વીજીવ દેવ અને તિર્યંચ પ્રથમ ઉપશમ સમકિત પામી સાસ્વાદને આવે ત્યાં આહારક ચતુષ્કની સત્તા હોતી નથી માટે ૮૮નું સત્તાસ્થાન હોય છે.
. નિયમ ર. અનાદિ મિથ્યાત્વી મનુષ્ય પ્રથમ ઉપશમ સમકિત પામે ત્યારે ૮૮ની સત્તા હોય - એકેન્દ્રિયમાં સાસ્વાદન ગુણસ્થાનક લઈને જાય ત્યારે નિયમ ૮૮ની સત્તા હોય
નિયમ ૩. તિર્યંચ મનુષ્ય અને નરકનું આયુષ્ય બાંધેલો (મનુષ્ય) ઉપશમશ્રેણી પ્રાપ્ત કરતો નથી
નિયમ ૪. દેવઆયુષ્ય બાંધેલાજીવ અથવા આયુષ્ય અબંધકજીવ ઉપશમશ્રેણી પ્રાપ્ત કરે છે.
નિયમ ૫. ઉપશમશ્રેણી અને ઉપશમસમકિત પ્રાપ્ત કરી, આહારક ચતુષ્કનો બંધકારી પતિત પરિણામી ને, બીજા ગુણસ્થાનકે આવે ત્યારે ૨ની સત્તા ઘટે છે. ગુણસ્થાનક ત્રીજુ