________________
વિવેચન : ભાગ-૧
૨૮૭
નરકદ્ધિક-દેવદ્રિક-વૈક્રિયદ્ધિક - આ છ પ્રકૃતિની ઉદય ઉદીરણા ૧ થી ૪ ગુણસ્થાનક સુધી હોય છે. (આનુપૂર્વ ત્રીજા સિવાય તિર્યંચગતિની ૧ થી ૫ ગુણસ્થાનક સુધી ઉદય ઉદીરણા હોય છે. તિર્યંચાનુપૂર્વી ૧-૨-૪ ગુણસ્થાનક સુધી ઉદય ઉદીરણા હોય છે. મનુષ્યાનુપૂર્વી ૧-ર-૪ ગુણસ્થાનક સુધી ઉદય ઉદીરણા હોય છે. ઔદારીકતિક, તૈજસ, કાર્મણશરીર ૧ થી - ૧૩ ગુણસ્થાનક સુધી ઉદય ઉદીરણા હોય છે. આહારકદ્ધિક છઠ્ઠા ગુણસ્થાનકે જ ઉદય ઉદીરણા હોય છે.
પહેલુ સંઘયણ ૧ થી ૧૩ ગુણસ્થાનક સુધી ઉદય ઉદીરણા હોય છે. બીજું-ત્રીજુ સંઘયણ ૧ થી ૧૧ ગુણસ્થાનક સુધી ઉદય- ઉદીરણા હોય છે. છેલ્લા ત્રણ સંઘયણ ૧ થી ૭ ગુણસ્થાનક સુધી ઉદય- ઉદીરણા હોય છે. છ સંસ્થાન, ૪વર્ણાદિ, રવિહાયોગતિ ૧ થી ૧૩ ગુણસ્થાનક સુધી ઉદયઉદીરણા હોય છે. એકેન્દ્રિયાદિ ૪ જાતિ ૧૦ રજાનુણસ્થાનકે ઉદય ઉદીરણા હોય છે.
ગુણસ્થાન સુધી આતા :
૧ લા ઉદય ઉદીરણા હોય છે. ઉદ્યોત :
૧ થી ૫ ઉદય ઉદીરણા હોય છે. પરાઘાત-ઉચ્છવાસ અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત (૫)
૧થી ૧૩ ઉદય ઉદીરણા હોય છે. (૪) પ્રત્યેક-સ્થિર-શુભ-સુસ્વર ૧ થી ૧૩ ઉદય ઉદીરણા હોય છે. સ્થાવર
૧-૨ ઉદય ઉદીરણા હોય છે. (૩) સૂમ-અપર્યાપ્ત-સાધારણ ૧ ઉદય ઉદીરણા હોય છે. (૩) દુર્ભગ-અનાદેય-અયશ ૧ થી ૪ ઉદય ઉદીરણા હોય છે. (૩) અસ્થિર-અશુભ-દુઃસ્વર ૧ થી ૧૩ ઉદય ઉદીરણા હોય છે. નીચ ગોત્ર
૧ થી ૫ ઉદય ઉદીરણા હોય છે. આ રીતે બાકીની ૪૧ પ્રકૃતિઓને વિશે ઉદય-ઉદીરણા સાથે હોતી નથી ઉદીરણા પહેલા વિચ્છેદ પામે ત્યારબાદ ઉદય વિચ્છેદ પામે છે. કુલ ૮૧ પ્રકૃતિઓને વિશે ઉદય અને ઉદીરણા સમકાલે જાણવી
૪૧ પ્રકૃતિઓ આ પ્રમાણે જાણવી જ્ઞાનાવરણીય - ૫ - દર્શનાવરણીય - ૯. વેદનીય - ૨ મોહનીય - ૬ આયુષ્ય - ૪ નામની - ૯ ગોત્ર - ૧ અંતરાય - ૫