Book Title: Karmgranth 6 Vivechan Part 01
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 337
________________ ૩૨૮ કર્મગ્રંથ-૬ ક્ષપકશ્રેણી સ્વરૂપ ૫&કરુ ઈત્તો મિચ્છર મીસ સમ્મત્તે અવિરય સમે દેસે, પત્તિ અપમિત્ત બીતિ ૭૮. અનિઅલ્ટિ બાયરે થીણ ગિધ્ધિતિગ નિરય તિરિએ નામાઓ સંખિજજ ઈમે સેસે તપ્યાઉગ્યાઓ ખીતિ IN૭૯ો ઈત્તો હણઈ કસાય ઢગપિ પચ્છા નપુંસગં ઈથી તો નો કસાય છ% ૪ઈ સંજલણ કોહમિ ૮oll પરિસં કોઈ કોઈ માણે માગુંચ ઉકઈ માયાએ માયં ચ ઈ લો લોઈ સુહુમપિ તો હણાઈ ૮૧ ભાવર્થ - પહેલા અનંતાનુબંધી ૪ કષાય પછી મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય, સમ્યકત્વમોહનીય એ ૭ પ્રકૃતિનો ક્ષય ૪ થી ૭ ગુણસ્થાનમાં થાય છે. ll૭૮. નવમા ગુણસ્થાનકમાં સંખ્યારમો ભાગ બાકી રહે ત્યારે થીણધ્ધીત્રીક, નરકદ્ધિક આદિ ૧૩ પ્રકૃતિઓ ક્ષય પામે છે. કલા ત્યારબાદ ૮ કષાયનો ક્ષય કરે છે. પછી નપુંસકવેદ, સ્ત્રીવેદ, હાસ્યાદિ - ૬, આ પ્રકૃતિઓને, સંજવલન ક્રોધને વિષે સંક્રમાવે છે. પુરૂષદને સંજ્વલન ક્રોધમાં-ક્રોધને માનમાં-માનને માયામાં-માયાને સંજવલન લોભમાં સંક્રમાવે છે. અને સંજવલન લોભને હણે છે. al૮૧ ખીસકસાય દુચરિએ નિર્દૂ થયેલં ચ હeઈ છઉમલ્યો. આવરણ મંતરાએ

Loading...

Page Navigation
1 ... 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354