________________
વિવેચન : ભાગ-૧
દેવ આયુષ્ય
૧ થી ૪ ગુણસ્થાનક સુધી
મનુષ્યગતિ-પંચેન્દ્રિયજાતિ ૧ તી ૧૩ ગુણસ્થાનક સુધી ઉદીરણા ૧ થી ૧૪ ગુણસ્થાનક સુધી ઉદય
૧૩મે અને ૧૪ મે ઉદય ૧૩મે ઉદીરણા
જિનનામ
ત્રસ-બાદર-પર્યાપ્ત-સુભગ-આદેય અને યશ
૧
૧ થી ૧૪ ગુણસ્થાનક સુધી ઉદય. ૧ થી ૧૩ ગુણસ્થાનક સુધી ઉદીરણા ઉચ્ચગોત્ર ૧ થી ૧૪ ગુણસ્થાનક સુધી ઉદય ૧ થી ૧૩ ગુણસ્થાનક સુધી ઉદીરણા હોય છે.
આ ૪૧ પ્રકૃતિઓને વિષે ઉદય અને ઉદીરણાનો ફેરફાર હોવાથી જુદી જણાવેલ છે. ૬૮॥
(નિ-૧) પાંચનિદ્રા શરીરપર્યાતિથી પર્યાપ્તા થયા પછી જયાં સુધી ઈન્દ્રીય પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી ઉદય જ હોય છે. ઉદીરણા હોતી નથી બાકીના કાળમાં ઉદય - ઉદીરણા સાથે જ હોય છે.
(નિ-૨) મિથ્યાત્વમોહનીય ઃ- અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવ સૌ પ્રથમ ઉપશમસમક્તિ પ્રાપ્ત કરે તે વખતે અનિવૃતીકરણની છેલ્લી આવલીકાએ ઉદય જ હોય છે. પણ ઉદીરણા હોતી નથી.
(નિ-૩) ક્ષાયિક સમકિતપામતા મિથ્યાત્વમોહનીય અને મિશ્રમોહનીય ખપાવ્યા પછી સમ્યક્ મોહનીયને ખપાવતા છેલ્લી આવલિકામાં ઉદયજ હોય છે. ઉદીરણા હોતી નથી.
ગુણસ્થાનકે બંધ પ્રકૃતિ તિયરા હારગ વિરહિઆઉ
અજજેઈ સવ્વ પયડીઓ
મિચ્છત્ત વેઅગો સાસણોવિ
છાયાલ સેસ મીસો
૨૮૯
ગુણવીસ સેસાઓ દલી
અવિરયસમ્મો તિઆલ પરિસેસા
તેવન્ન દેસ વિરઓ
વિરઓ સગવન્ન સેસાઓ છા ઈગુણદ્ધિમય્યમત્તો
બંધઈ દેવાઉઅસ્સ ઈઅરોવિ.