________________
૨૨૬
કર્મગ્રંથ-૬
૨૫૬
૭૨ ૮૩=૨૪ ૨૪x૨૪=૫૭૬ ૨૪ ૪૧=૯ ×૨૪૨૧૬
૧૯૨ ૬૦ ૧૪૪૦ ૪ મનના, ૪ વચનના, ઓદારીકકાયયોગ, વૈક્રિયકાયયોગ, કાર્મણકાયયોગ. યોગ ૧૧ x ચોવીશી ૮=૮૮ યોગગુણીત ચોવીશી થઈ
ષોડશક ષોડશક ઔદારીક મિશ્રકાયયોગ, વૈક્રિયમિશ્ર કાયયોગ x ૮ = ૧૬
ચોવીશી ૮૮ x ૨૪- ૨૦૧૨
- ષોડશક ૧૬ x ૧૬
૨૩૬૮ યોગગુણીત ઉદયભાંગા યોગ ઉદયપદ ૧૧ x ૬૦ - ૬૬૦ ૨ x ૬૦ - ૧૨૦
૭૮૦ યોગગુણીત ઉદયપદ ૬૬૦ x ૨૪ - ૧૫૮૪૦ ૧૨૦ x ૧૬ - ૧૯૨૦.
૧૭૭૬૦ યોગગુણીત પદવૃન્દ થાયા અન્ય આચાર્યોને મતે
નિયમ (૧) દેવતા અને નારકી સમકિત સાથે મનુષ્ય અને તિર્યંચ ઉત્પન્ન થાય તો નિયમા પુરૂષવેદી જ થાય.
આ કારણથી ઔદારીક મિશ્ર કાયયોગે પુરૂષદના ભાંગાનું અષ્ટક (૮) હોય છે.
નિયમ (ર) મનુષ્ય અને તિર્યંચ દેવ અને નારકીમાં ઉત્પન્ન થાય તો પુરૂષવેદ અને નપુંસકવેદરૂપે ઉત્પન્ન થાય છે. તેથી વૈક્રિય મિશ્ર કાયયોગને વિષે સ્ત્રીવેદના ૮ ભાંગા ન હોવાથી ષોડશક હોય છે.
કાર્મણકાયયોગને વિષે ચારે ગતિને આશ્રયીને સ્ત્રીવેદ આવતો ન હોવાથી