________________
૨૨૪
કર્મગ્રંથ-૬
બીજા ગુણસ્થાનકે યોગ ઉદયચોવીશી ભાંગાઓનું વર્ણન
આ ગુણસ્થાનકે આહારકદ્ધિ સિવાય ૧૩ યોગ હોય છે. ૪ મનના, ૪ વચનના ઔદારીકકાયયોગ-દારીક મિશ્નકાયયોગ-વૈક્રિયકાયયોગકાર્મણકાયયોગ-વૈક્રિયમિશ્રયોગ. ઉદય સ્થાન ૩ હોય છે ૭-૮-૯. ઉદયચોવીશી ૪ હોય છે. પહેલા ૧૨ યોગની સાથે ૪ ઉદયચોવીશીનો ગુણાકાર કરતાં ૪૮ ઉદયચોવીશી થાય છે. કારણ કે બીજુ ગુણસ્થાનક લઈને જીવો તિર્યંચ અને મનુષ્યમાં આવી શકે છે. તેથી ઔદારી કમિશ્ર અને કાર્મશકાયયોગ ઘટે છે.
બીજુ ગુણસ્થાનક લઈને જીવો દેવગતિમાં થઈ શકે છે. તેથી ત્યાં પુરૂષવેદ અને સ્ત્રીવેદ ૨ વેદ હોય છે. પણ નપુંસકવેદ હોતો નથી. નરકગતિમાં બીજુ ગુણસ્થાનક લઈને જીવો જતાં નથી, તેથી વૈક્રિયમિશ્ર કાયયોગમાં નપુંસકવેદ ઘટતો નથી. આ કારણોથી નપુંસકવેદના ૮ ભાંગા ઓછા થવાથી ચોવીશી ૪ ને બદલે ષોડશક ૪ થાય છે. એટલે યોગ ષોડશક યોગષોડશક
૧ x ૪ - ૪ થયા ૪૮x૨૪ = ૧૧પર ૪૪૧૬ = ૬૪
૧૨૧૬ યોગગુણીત ઉદયભાંગા થયા આ ગુણસ્થાનકે ઉદયસ્થાનક ૩ ના ૭૪૧=૭ ૮xર=૧૬, ૯૪૧=૯ ઉદયપદ ૩ર થાય છે વૈક્રિયમિશ્રકાયયોગ સિવાય બાકીના ૧૨ યોગ xરૂર - ૩૮૪ યોગઉદયપદ થાય છે. + ૩ર વૈક્રિયમિશ્રકાયયોગમાં ઉદયપદ ૪૧૬ ઉદયપદ થયા
પદવૃન્દનું વર્ણન ઉદયપદ૩૮૪ x ૨૪ = ૯૨૧૬ ૩ર x ૧૬ = ૫૧૨
૯૭૨૮ યોગગુણીતપદવૃન્દ થયા. આ રીતે ચોવીશી ષોડશક ઉદયપદ ઉદયભાંગા પદવૃન્દ
૪૮ ૪ ૪૧૬ ૧૨૧૬ ૯૭૨૮ થાય છે.