________________
વિવેચન : ભાગ-૧
૫૧
અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદરપર્યાપ્તો-પ્રત્યેક-સ્થિર અથવા અસ્થિર શુભ અથવા અશુભ-સુભગ અથવા દુર્ભગ-સુસ્વર અથવા દુઃસ્વર-આદેય અથવા અનાદેય યશ અથવા અયશ
આ ર૯ પ્રકૃતિઓ સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા તિર્યંચ પ્રાયોગ્ય હોય છે. આને બાંધનાર ચારેગતિ ના જીવો હોય છે. ૬) મનુષ્યગતિ-પંચેન્દ્રિયજાતિ-દરીક-તૈજસ-કાશ્મણ શરીર-ઔદારીક અંગોપાંગ-છસંઘયણમાંથી ૧ સંઘયણ-છ સંસ્થાનમાંથી-૧ સંસ્થાન-૪ વર્ણાદિ બે વિહાયોગતિમાંથી ૧ વિહાયોગતિ-મનષ્યાનુપૂર્વી-પરાઘાત-ઉચ્છવાસ-અગુરુલઘુ નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદરપર્યાપ્તો-પ્રત્યેક-સ્થિર અથવા અસ્થિર શુભ અથવા અશુભ-સુભગ અથવા દુર્ભગ-સુસ્વર અથવા દુઃસ્વર-આદેય અથવા અનાદેય યશ અથવા અયશ
આ ર૯ પ્રકૃતિઓ સંશી પર્યાપ્તા મનુષ્ય પ્રાયોગ્ય હોય છે. તેને બાંધનાર ચારેગતિના જીવો હોય છે. ૭) દેવગતિ-પંચેન્દ્રિયજાતિ-વૈક્રિય-તૈજસ-કાશ્મણશરીર-વૈક્રિયઅંગોપાંગ પહેલું સંસ્થાન-૪ વર્ણાદિ-શુભવિહાયોગતિ-દેવાનુપૂર્વી-પરાઘાત-ઉચ્છશ્વાસ અગુરુલઘુજિનનામ-નિર્માણ-ઉપઘાત-વ્યસ-બાદરપર્યાપ્તો-પ્રત્યેક-સ્થિર અથવા અસ્થિર-શુભ અથવા અશુભ-સુભગ-સુસ્વર આદેય યશ અથવા અયશ
આ ર૯ પ્રકૃતિઓ દેવગતિ પ્રાયોગ્ય હોય છે. એના બંધક સભ્ય દ્રષ્ટિ મનુષ્યો નિયમા હોય છે.
બંધસ્થાન ૬ ઢું ૩૦ પ્રકૃતિનું ૧) તિર્યંચગતિ-બેઈન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસ-કાશ્મણશરીર-ઔદારીક અંગોપાંગ-છેવટ્ઠસંઘયણ-હુડકસંસ્થાન-૪ વર્ણાદિ-અશુભ વિહાયોગતિ તિર્યંચાનુપૂર્વી-પરાઘાત-ઉચ્છવાસ-ઉદ્યોત-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદરપર્યાપ્તો -પ્રત્યેક-સ્થિર અથવા અસ્થિર-શુભ અથવા અશુભ-દુર્ભગ-દુઃસ્વરઅનાદેય-યશ અથવા અયશ
આ ૩૦ પ્રકૃતિઓ પર્યાપ્તા બેઇન્દ્રિય પ્રાયોગ્ય હોય છે. આને બાંધનાર સઘળા તિર્યંચો અને મનુષ્યો હોય છે. ૨) તિર્યંચગતિ-તેઈંન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસ-કાશ્મણશરીર-ઔદારીક અંગોપાંગ-છેવટ્ઠસંઘયણ-હુડકસંસ્થાન-૪ વર્ણાદિ-અશુભવિહાયોગતિ, તિર્યંચાનુપૂર્વી,-પરાઘાત-ઉચ્છવાસ-ઉદ્યોત-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર