________________
૭૬
કર્મગ્રંથ-૬
આહારકસંગોપાંગ-સમચતુરસ્ત્રસંસ્થાન-૪ વર્ણાદિ-શુભવિહાયો ગતિ-પરાઘાતઅગુરરૂલઘુ-નિર્માણ-ઉપઘાત-વ્યસ-બાદર-પર્યાપ્ત પ્રત્યેક-સ્થિર- શુભ-અસ્થિરઅશુભ-સુભગ-આદેય-યશ
આ ર૭ પ્રકૃતિનો ઉદય શરીર પર્યાતિથી પર્યાપ્તો થયા બાદ આહારક શરીરીને હોય છે. ૩) ૨૮ પ્રકૃતિનો ઉદય :- મનુષ્યગતિ-પંચેન્દ્રિજાતિ-આહારક-તૈજસકાર્મણશરીર-આહારક અંગોપાંગ,-સમચતુરસ્ત્ર-સંસ્થાન-૪ વર્ણાદિ-શુભવિહાયો ગતિ-પરાઘાત-ઉદ્યોત-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર-પર્યાપ્ત-પ્રત્યેકસ્થિર-શુભ-અસ્થિર-અશુભ-સુભગ-આય-યશ
આ ૨૮ પ્રકૃતિનો ઉદય શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત થયા બાદ શ્વાસોશ્વાસ પર્યામિ પૂર્ણન કરે ત્યાં સુધી આહારક શરીરીને હોય છે. ૪) ૨૮ પ્રકૃતિનો ઉદય - મનુષ્યગતિ-પંચેન્દ્રિયજાતિ-આહારક-તૈજસકાર્મણશરીર-આહારક અંગોપાંગ-સમચતુરસ્ત્ર સંસ્થાન-૪ વર્ણાદિ- શુભવિહાયો ગતિ-પરાઘાત-ઉચ્છવાસ-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસબાદર-પર્યાપ્ત પ્રત્યેકસ્થિર-શુભ-અસ્થિર-અશુભ-સુભગ-આદેય-યશ
આ ૨૮ પ્રકૃતિનો ઉદય શ્વાસોશ્વાસ પર્યાપ્તિથી પૂર્ણ થયા બાદ આહારક શરીરી જીવોને હોય છે.. ૫) ૨૯ પ્રકૃતિનો ઉદય :- મનુષ્યગતિ-પંચેન્દ્રિયજાતિ-આહારક-તૈજસકાર્મણશરીર-આહારકસંગોપાંગ-સમચતુરસ્ત્ર સંસ્થાન-૪ વર્ણાદિ- શુભવિહાયો ગતિ-પરાઘાત-ઉચ્છવાસ-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ઉદ્યોત-ત્રસ-બાદર-પર્યાપ્તપ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-સુભગ-આદેય-યશ ' આ ર૯ પ્રકૃતિનો ઉદય શ્વાસોશ્વાસ પર્યાતિથી પર્યાપ્ત થયા બાદ આહારક શરીરી જીવોને હોય છે. ૬) ર૯ પ્રકૃતિનો ઉદય :- મનુષ્યગતિ-પંચેન્દ્રિયજાતિ-આહારક-તૈજસકાર્મણશરીર-આહારક અંગોપાંગ-સમચતુરસ્ત્ર સંસ્થાન-૪ વર્ણાદિ-શુભ વિહાયોગતિ-પરાઘાત-ઉચ્છવાસ-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર-પર્યાપ્તપ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-સુસ્વર-સુભગ-આદેય-યશ
આ ર૯પ્રકૃતિનો ઉદય ભાષાપર્યાતિથી પર્યાપ્ત થયા બાદ આહારક શરીરી જીવોને હોય છે.