________________
૧૫૦
(૧) અશાતા
(૨) અશાતા
(૩) શાતા
(૪) શાતા
અશાતા
શાતા
અશાતા
શાતા
સંશીપર્યામા જીવને વિષે ૧૪ ગુણસ્થાનક હોવાથી વેદનીયકર્મના ૮૫ સંવેધ ભાંગાઓ ઘટે છે. શાતા - અશાતા બેયનો બંધ, શાતા-અશાતા બેયનો ઉદય તથા વેદનીયકર્મની ૨ પ્રકૃતિરૂપ સત્તાસ્થાન અને ૧ પ્રકૃતિનું સત્તાસ્થાન એમ બે સત્તાસ્થાન હોય છે.
ગોત્રકર્મના બંધસ્થાન - ઉદયસ્થાન અને સત્તાસ્થાન સંવેધ ભાંગાઓનું જીવસ્થાનકને વિષે વર્ણન.
કર્મગ્રંથ-દ
૧ થી ૧૩ જીવસ્થાનકને વિષે નીચગોત્રનો બંધ, અને ઉચ્ચ ગોત્રનો બંધ પણ હોય છે. ૧ નીચગોત્રનો જ ઉદય હોય છે. ૧ નીચગોત્રની સત્તા તથા બેય ગોત્રની સત્તા હોય છે. સંવેધભાંગા ૩ હોય છે.
ઉદય
નીચ
નીચ
૨ ની
નીચ
૨ ની
સંજ્ઞીપર્યામા જીવને વિષે ગોત્રકર્મના સઘળા બંધસ્થાન, ઉદયસ્થાન અને સત્તાસ્થાન હોય છે. તેના સંવેધભાંગા સાતે સાત હોય છે. એ ભાંગા સામાન્ય સંવેધમાં કહ્યા પ્રમાણે જાણવા.
જીવસ્થાને આયુષ્યકર્મના ભાંગા
સમણે યજ્જત્ત અમણ એસેસુ
અઠ્ઠાવીસ દસ,
નવગું પણગં ચ આઉસ્સ ।।૩૯॥
--
ભાવાર્થ :- પર્યાપ્તા સંશી પંચેન્દ્રિય, અપર્યામા સંજ્ઞી પંચેન્દ્રિય, પર્યાપ્તા અસંશી પંચેન્દ્રિય તથા બાકીના ૧૧ જીવોને વિષે અનુક્રમે આયુષ્ય કર્મના ૨૮,
બંધ
(૧) નીચ
(૨) નીચ
(૩) ઉચ્ચ
પજ્જત્તાડપજ્જત્તગ,
સત્તા
નીચ