________________
વિવેચન : ભાગ-૧
* ૧૫૫
આ પાંચ જીવભેદને વિષે ચાર ચાર ઉદયસ્થાનો હોય છે. (૭ - ૮-૯ અને ૧૦)
સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા જીવોને વિષે મોહનીય કર્મના નવે નવ ઉદયસ્થાનો હોય છે.
મોહનીયકર્મના સત્તાસ્થાનોનું વર્ણન - ૧ થી ૧૩ જીવભેદને વિષે ત્રણ ત્રણ સત્તાસ્થાનો હોય છે (૨૮, ૨૭, ૨૬)
સંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્તા, કરણ અપર્યાપ્તાજીવની વિવક્ષાથી વિચારણા કરીએ તો મોહનીયકર્મના ત્રણ બંધસ્થાનો હોય છે. (૨૨- ૨૧ - ૧૭)
ઉદયસ્થાનો પાંચ હોય છે. (૬ - ૭ - ૮ - ૯ અને ૧૦) સત્તાસ્થાનો છ હોય છે. (૨૮ - ૨૭ - ૨૬, ૨૪,૨૨,૨૧)
સંવેધભાંગા ૧ સૂક્ષ્મ અપર્યાપ્તા અને સૂક્ષ્મ પર્યાપ્તા એકેન્દ્રિય જીવોને વિષે ૨૨ના બી બંધભાંગા ૬ ઉદયસ્થાન ૮ પ્રકૃતિનું ઉદયભાંગા ૮
૪ કષાય ૧ યુગલ અને નપુંસકવેદ = ૮ બંધોદયગા ૬ x ૮ = ૪૮ સત્તાસ્થાન ૩ (૨૮ - ૨૭ - ૨૬) ઉદયસત્તા ભાંગા ૮૪ ૩ = ૨૪ બંધોદય સત્તાભાંગા ૬ X ૮૪ ૩ = ૧૪૪ થાય છે. ૨૨ ના બંધ બંધભાંગા-૬ ઉદયસ્થાન ૮+ ભ = ૯ ઉદયભાંગા-૮ સત્તાસ્થાન-૩ (૨૮ - ૨૭ - ૨૬) બંધોદય ભાંગા ૬ X ૮ = ૪૮, ઉદયસત્તા ભાંગા ૮૪ ૩ = ૨૪ બંધોદય સત્તાભાંગા ૬ X ૮૪ ૩ = ૧૪૪ થાય છે. ૨૨ના બંધ બંધભાંગા-૬ ઉદયસ્થાન ૮ + જુગુપ્સા = ૯ ઉદયભાંગા-૮ સત્તાસ્થાન-૩ (૨૮ - ૨૭ - ૨૬) બંધોદયભાંગા ૬ X ૮ = ૪૮, ઉદયસત્તાભાંગા ૮૮૩ = ૨૪ બંધોદય સત્તાભાંગા ૬ X ૮ X ૩ = ૧૪૪ રરના બંધ બંધભાંગા -6 ઉદયસ્થાન ૮+ભય+ાગુપ્તા=૧૦ ઉદયભાંગા-૮ સત્તાસ્થાન ૩ (૨૮ - ૨૭ - ૨૬).