________________
૧૫ર
કર્મગ્રંથ-૬
૭. તિર્યંચાયુનોબંધ મનુષ્યાયુનો ઉદય મનુષ્ય તિર્યચઆયુની સત્તા ૮. મનુષ્ય આયુનો બંધ મનુષ્યઆયુનો ઉદય મનુષ્ય મનુષ્યઆયુષ્યની સત્તા ૯. અબંધ મનુષ્ય આયુષ્યનો ઉદય મનુષ્ય તિર્યંચાયુની સત્તા ૧૦. અબંધ મનુષ્ય આયુષ્યનો ઉદય મનુષ્ય મનુષ્યાયની સત્તા
પર્યાપ્તા અસંશી પચેન્દ્રિયજીવને વિષે આયુષ્યકર્મના સંવેદભાંગાનુવર્ણન આ જીવો નિયમા તિર્યંચ જ હોય છે. તથા ચારેગતિના આયુષ્યનો બંધ આ જીવો કરતા હોવાથી ચાર આયુષ્યના બંધના અને પાંચ આયુષ્યના અબંધના એમ કુલ ૯ સંવધભાંગા હોય છે. તે આ પ્રમાણે ૧. અબંધ તિર્યંચાયુનો ઉદય તિર્યંચ આયુષ્યની સત્તા ૨. નરકાયુનબંધ તિર્યંચાયુનો ઉદય નરક તિર્યંચાયુની સત્તા ૩. તિર્યંચાયુનોબંધ તિર્યંચાયુનો ઉદય તિર્યંચ તિર્યંચાયુની સત્તા ૪. મનુષ્યાયુનોબંધ તિર્યંચાયુનો ઉદય મનુષ્ય તિર્યંચાયુની સત્તા
દેવાયુનોબંધ તિર્યંચાયુનો ઉદય દેવ તિર્યંચાયુની સત્તા ૬. અબંધ તિર્યંચાયુનો ઉદય નરક તિર્યંચાયુની સત્તા
અબંધ તિર્યંચાયુનો ઉદય તિર્યંચ તિર્યંચાયુની સત્તા
અબંધ તિર્યંચાયુનો ઉદય મનુષ્યતિર્યંચાયુની સત્તા ૯. અબંધ તિર્યંચાયુનો ઉદય દેવ તિર્યંચાયુની સત્તા
અપર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને વિષે
આયુષ્યકર્મના સંવેધ ભાંગાઓનું વર્ણન (૧) અહિંયા અપર્યાપ્તા સંશી જીવો જે કહ્યા છે તે લબ્ધિ અપર્યાપ્ત જીવને આશ્રયીને જાણવા, આ કારણથી
લબ્ધિ અપર્યાપાજીવો તિર્યંચ અને મનુષ્ય હોય છે. અપર્યાપ્ત અવસ્થામાં મરણ પામતાં હોવાથી તિર્યંચ આયુષ્ય અને મનુષ્ય આયુષ્યનો બંધ કરી શકે છે તેથી બે આયુષ્યના બંધના અને ત્રણ આયુષ્યના અબંધના એમ પાંચ ભાંગા તિર્યંચાયુના ઉદયના, અને પાંચ ભાંગા મનુષ્યાયુના ઉદયના એમ કુલ ૧૦ ભાંગા હોય છે. ૧ અબંધ | તિર્યંચાયુનો ઉદય તિર્યંચાયુની સત્તા
$