________________
વિવેચન : ભાગ-૧
૭૯
કાર્મણશરીર-ઔદારીક અંગોપાંગ-૧લુસંઘયણ-૧લુસંસ્થાન-૪ વર્ણાદિશુભવિહાયોગતિ-પરાઘાત-ઉચ્છવાસ-અગુરુલઘુ-જિનનામ-નિર્માણ-ઉપઘાત-ત્રણબાદર-પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-સુભગ-આય-યશ
આ ૩૦ પ્રકૃતિનો ઉદય તીર્થકરોને વચનયોગનું રૂંધન કરે ત્યારે હોય છે. ૫) ૩૧ પ્રકૃતિનો ઉદય :- મનુષ્યગતિ-પંચેન્દ્રિયજાતિ,-ઔદારીક-તૈજસકાર્મણશરીર-ઔદારીક અંગોપાંગ-૧લુસંઘયણ-૧લુસંસ્થાન-૪ વર્ણાદિશુભવિહાયોગતિ-પરાઘાત-ઉચ્છવાસ-અગુરુલઘુ-જિનનામ-નિર્માણ-ઉપઘાત-ત્રણબાદર-પર્યાપ્તો-પ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-સુભગ-સુસ્વર-આય-યશ
આ ૩૧ પ્રકૃતિનો ઉદય તીર્થકરોને ૧૩મે ગુણસ્થાને ઔદારીક કાયયોગે વિદ્યમાન હોય ત્યારે હોય છે. ૬) ૮ પ્રકૃતિનો ઉદય :- મનુષ્યગતિ-પંચેન્દ્રિયજાતિ-સસ-બાદર-પર્યાપ્તસુભગ-આદેય-યશ . - આ આઠ પ્રકૃતિનો ઉદય સામાન્ય કેવલી જીવોને ૧૪ મે ગુણસ્થાનકે હોય છે. ૭) ૯ પ્રકૃતિનો ઉદય - મનુષ્યગતિ-પંચેન્દ્રિયજાતિ-જિનનામ-ત્રસ-બાદરપર્યાપ્ત-સુભગ-આદેય-યશ
આ નવ પ્રકૃતિનો ઉદય તીર્થકરોને ૧૪મે ગુણસ્થાનકે ઉદયમાં હોય છે.
દેવગતિમાં રહેલા દેવોને ૬ ઉદયસ્થાનક હોય છે.
૨૧, ૨૫, ૨૭, ૨૮, ૨૯, ૩૦. ૧) ૨૧ પ્રકૃતિનો ઉદય :- દેવગતિ-પંચેન્દ્રિયજાતિ-તૈજસ-કાશ્મણશરીર-૪ વર્ણાદિ-દેવાનુપૂર્વી,અગુરુલઘુ-નિર્માણ-ત્રસ-બાદર-પર્યાપ્ત-સ્થિર-શુભ-અસ્થિર અશુભ-સુભગ અથવા દુર્ભગ-આદેય અથવા અનાદય-યશ અથવા અયશ
આ ૨૧ પ્રકૃતિનો ઉદય દેવતાઓને વિગ્રહગતિમાં વિદ્યમાન હોય ત્યારે હોય છે. ૨) ર૫ પ્રકૃતિનો ઉદય - દેવગતિ-પંચેન્દ્રિયજાતિ-વૈક્રિય-તૈજસ-કાશ્મણશરીરવૈક્રિયઅંગોપાંગ - ૪ વર્ણાદિ-અગુરુલઘુ નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર-પર્યાપ્તપ્રત્યેક-૧લુસંસ્થાન-સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-સુભગ અથવા દુર્ભગ-આદેય અથવા અનાદય-યશ અથવા અયશ
આ ર૫ પ્રકૃતિનો ઉદય શરીરપર્યાપ્તિથી પર્યાપ્ત ન થાય ત્યાંસુધી ઉદયમાં