________________
વિવેચનઃ ભાગ-૧
૮૯
૬૧
૨) ૯૨ પ્રકૃતિનું સત્તાસ્થાન :- જિનનામ વિના આહારક ચતુષ્કની સત્તા સાથે ૯૨ પ્રકૃતિનું સત્તાસ્થાન હોય છે.
પિંડપ્રકૃતિ પ્રત્યેક ત્રણ સ્થાવર ૬૫ ૭ ૧૦
૧૦ = ૯૨ ૩) ૯ પ્રકૃતિનું સત્તાસ્થાનઃ-આહારક ચતુષ્ક વિના જીનનામની નિકાચના કરેલી હોય એ જીવોને ૮૯ પ્રકૃતિનું સત્તાસ્થાન હોય છે.
પિંડપ્રકૃતિ પ્રત્યેક ત્રણ સ્થાવર
- ૬૧ ૮ ૧૦ ૧૦ = ૮૯ ૪) ૮૮ પ્રકૃતિનું સત્તાસ્થાન :- જિનનામ-આહારક ચતુષ્ક વિના સર્વ સામાન્ય ૮૮ પ્રકૃતિનું સત્તાસ્થાન હોય છે. પિંડપ્રકૃતિ પ્રત્યેક ત્રસ સ્થાવર
૧૦ ૧૦ = ૮૮ આ ચાર સત્તાસ્થાનોને સામાન્ય ચતુષ્ક સત્તા સ્થાનો કહેવાય છે. એટલે કે આ ચારસત્તાસ્થાનવાળા જીવો ક્ષપકશ્રેણી પ્રાપ્ત કરે ત્યારે ૧૩ પ્રકૃતિનો અંત થતા પકચતુષ્ક સત્તા સ્થાનક પ્રાપ્ત થાય છે. માટે સામાન્ય સત્તાસ્થાનો કહેવાય છે. ૫) ૮૬ પ્રકૃતિનું સત્તાસ્થાન :- ૮૮ પ્રકૃતિમાંથી જે જીવો એકેન્દ્રિયમાં અસંખ્યાત કાળ રહેવાના હોય તે જીવો દેવદ્રિક અથવા નરકટ્રિકની ઉદૃવલના કરે ત્યારે ૮૬ પ્રકૃતિની સત્તા પ્રાપ્ત થાય છે.
પિડપ્રકૃતિ પ્રત્યેક ત્રસ સ્થાવર
પ૯ ૭ ૧૦. ૧૦ = ૮૬ ૬) ૮૦ પ્રકૃતિનું સત્તાસ્થાન - ૮૬ પ્રકૃતિમાંથી તે એકેન્દ્રિયજીવો દેવદ્વિક અથવા નરકદ્ધિક અને વૈક્રિયચતુષ્ક આ ૬ પ્રકૃતિની ઉદૃવલના કરે ત્યારે ૮૦ પ્રકૃતિની સત્તાવાળા બને છે. - પિંડપ્રકૃતિ પ્રત્યેક ત્રણ સ્થાવર
૫૩ ૭ ૧૦. -- ૧૦ = ૮૦ ૭). ૭૮ પ્રકૃતિનું સત્તાસ્થાન - ૮૦ પ્રકૃતિમાંથી તેઉકાય વાયુકાયમાં રહેલા જીવો મનુષ્યદ્ધિકની ઉવલના કરે ત્યારે ૭૮ પ્રકૃતિની સત્તાવાળા બને છે.
પિંડપ્રકૃતિ પ્રત્યેક ત્રસ સ્થાવર
૫૧ ૭ ૧૦. ૧૦ = ૭૮ આ ત્રણે સત્તા સ્થાનોને (૮૬-૮૦-૭૮) એકેન્દ્રિયત્રિક સત્તાસ્થાનો