________________
૧૦૬
કર્મગ્રંથ-૬
ઉદયભાંગા ૧૧૫રx સત્તાસ્થાન-૪ = ૪૬૦૮ઉદયસત્તાભાંગા દેવતાના ઉદયભાંગા ૮ સત્તાસ્થાન-૨,૨ ઉદયભાંગા ૮ X સત્તાસ્થાન-૨ = ૧૬ આ રીતે ૧૮+૧૭૨૮+૮+૧૧૫ર+<= ૨૯૧૪ ઉદયભાંગા સત્તા ૪+૪+૨+૪ =
૧૬ સત્તા ૭૨૬૯૧૨+૧૬+૪૬૦૮+૧૬= ૧૧૬૨૪ ઉદયસત્તાભાંગા ૩૧ના ઉદયે વિકલેજિયના ઉદયભાંગા -૧૨ સત્તાસ્થાન-૪,૪
ઉદયભાંગા ૧૨ x સત્તાસ્થાન-૪ = ૪૮ ઉદયસત્તાભાંગા સામાન્ય તિર્યંચના ઉદયભાંગા-૧૧૫ર સત્તાસ્થાન-૪,૪
ઉદયભાંગા ૧૧૫રx સત્તાસ્થાન-૪ = ૪૬૦૮ઉદયસત્તાભાંગા આ રીતે ૧૨+૧૧૫ર= ૧૧૬૪ ઉદયભાંગા ૪+૪=
૮ સત્તાસ્થાન ૪૮+૪૬૦૮= ૪૬૫૬ ઉદયસત્તાભાંગા ' અત્રે ઉત્તરવૈક્રિય શરીરી દેવાની વિવક્ષા કરેલી નથી તે કારણથી ર૫, ૨૭, ૨૮, ૨૯ના ઉદયભાંગા બાદ કરેલ છે. જો તેની વિવક્ષા કરીએતો ૮+૮+૧૬+૪=૪૦ ઉદયભાંગાને વિષે ૨,૨ સત્તાસ્થાન હોય તેથી ૪૦X૨૦૮૦ ઉદયસત્તાભાંગા થાય.
અપર્યાપ્ત અવસ્થામાં રહેલા દેવતાઓ ભવ પ્રત્યયથી એકેન્દ્રિયપ્રાયોગ્ય પ્રકૃતિઓનો બંધ કરતા નથી
આ રીતે ૩૨+૧૧+૨૩+૮૦૦+૨+૧૧૮૨+૧૭૭૨+૨૯૧૪
- +૧૧૬૪=૭૭૨૦ ઉદયભાંગા ૧૯+૮+૧+૨૬+૮+૧૬+૧૮+૧૬+૮=૧૩પ સત્તાસ્થાન ૧૫૧+૫+૬૧+૨૬૯૯૫૬+૪૬૮૦+૭૦૨૪+૧૧૬૨૪+ ૪૯૫૬= ૩૧૦૦૪ ઉદયસત્તાભાંગા થાય છે.
દેવતાના ૮૦ ઉદયસત્તા ભાંગા અધિક ગણીએ તો ૩૧૦૮૪ ઉદયસત્તા ભાંગા થાય છે.
૩૧૦૦૪૮૮ બંધભાંગા = ૨૪૮૦૩ર બંધોદયસત્તાભાંગા થાય છે. ૩૧૦૮૪૪૮ = ૨૪૮૬૭ર=વિકલ્પ બંધોદયસત્તા ભાંગા થાય છે.
મનુષ્યગતિ પ્રાયોગ્ય