________________
વિવેચન : ભાગ-૧
સામાન્ય મનુષ્યના પાંચ ઉદય સ્થાનના ર૬૦૨ ભાંગા થાય છે. ૨૧ના ઉદયના ૯ ભાંગા. અપર્યાપ્તાનો - ૧, પર્યાપ્તા મનુષ્યના સુભગ આદિના ૮ ભાંગા ઉપર પ્રમાણે જાણવા.
૨૬ના ઉદયના ૨૮૯ ભાંગા હોય છે. અપર્યાપ્તાની - ૧, પર્યાપ્ત મનુષ્યના ૨૮૮ ભાંગા થાય છે.
૬ સંઘયણ x ૬ સંસ્થાન x સુભગ આદિના ૮ ભાંગા = ૨૮૮
૨૮ના ઉદયના ૫૭૬ ભાંગા થાય છે. ૬ સંઘયણ x ૬ સંસ્થાન x ૨ વિહાયોગતિ સુભગ આદિ ૮ ભાંગા = ૫૭૬
ર૯ના ઉદયના પ૭૬, ૬ સંઘયણ x ૬ સંસ્થાન x ૨ વિહાયોગતિ x સુભગઆદિ ૮ ભાંગા = ૫૭૬
૩૦ના ઉદયના ૧૧પર ભાંગા થાય છે. ૪૨ વિહાયોગતિ X ૬ સંઘયણ x ૬ સંસ્થાન x સુભગ આદિના ૮ ભાંગા X સુસ્વર દુઃસ્વર ના ૨ ભાંગા = ૧૧પર આ રીતે ૯ + ૨૮૯ + ૫૭૬ + ૫૭૬ + ૧૧પર=૨૬૦૨ વૈક્રિય શરીરી મનુષ્યના ૩પ ભાંગ હોય છે. રપના ઉદયના ૮ ભાંગા, સુભગઆદિના ૮ ભાંગા ૨૭ના ઉદયના ૮ ભાંગા, સુભગઆદિના ૮ ભાંગા
૨૮ના ઉદયના ૯ ભાંગા સુભગઆદિના ૮ તથા સંયમનુષ્યને બધી શુભ પ્રકૃતિનો ઉદય હોય તેનો ૧ ભાંગો = ૯ ભાંગા
ર૯ના ઉદયના ૯ ભાંગા સુભગઆદિના ૮ તથા સંયમનુષ્યને બધી શુભ પ્રકૃતિનો ઉદય હોય તેનો ૧ ભાંગો = ૯ ભાંગા
૩૦ના ઉદયનો ૧ ભાંગો વૈક્રિય સંયત મનુષ્યને શુભ પ્રકૃતિનો ઉદય હોવાથી ૧ ભાંગો થાય છે.
આ રીતે કુલ ૮ + ૮ +૯+૯+૧ = ૩પ ભાંગા થાય છે.
આહારક શરીરી મનુષ્યના ૭ ભાંગા થાય છે. રપના ઉદયનો ૧ ભાંગો ૨૭ના ઉદયનો ૧ ભાગો ૨૮ના ઉદયના ૨ ભાંગી સુસ્વર ઉદ્યોત સાથેના ૨ ભાંગા ૨૯ના ઉદયના ૨ ભાંગ સુસ્વર ઉદ્યોત સહિત ના ૨ ભાંગા ૩૦ના ઉદયનો ૧ ભાંગો=૧+૧+૨+૨+૧=૭