________________
કર્મગ્રંથ-દ
આ ૨૯ પ્રકૃતિનો ઉદય સામાન્ય કેવલી જીવો વચનયોગનું રૂંધન કરે ત્યારે હોય છે.
૫) ૩૦ પ્રકૃતિનો ઉદય :- મનુષ્યગતિ-પંચેન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસકાર્મણશરીર-ઔદારીક અંગોપાંગ-૧લુ સંઘયણ-છસંસ્થાનમાંથી-૧ સંસ્થાન-૪ વર્ણાદિ-બે વિહાયોગતિમાંથી ૧ વિહાયોગતિ-પરાધાત-ઉચ્છ્વાસ-અગુરૂલઘુનિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-સુભગ
७८
સુસ્વર-આદેય-યશ
આ ૩૦ પ્રકૃતિનો ઉદય સામાન્ય કેવલી જીવોને ઔદારીક કાયયોગે વર્તતા હોય ત્યારે ઉદયમાં હોય છે.
તીર્થંકર કેવલીને પાંચ ઉદયસ્થાન હોય છે
૨૧, ૨૭, ૨૯, ૩૦, ૩૧
૧) ૨૧ પ્રકૃતિનું ઉદયસ્થાન :- મનુષ્યગતિ-પંચેન્દ્રિજાતિ-તૈજસ-કાર્મણશરીર૪ વર્ણાદિ,-અગુરૂલઘુ-જિનનામ,-નિર્માણ-ત્રસ-બાદર-પર્યાપ્ત-સ્થિર-શુભ
અસ્થિર-અશુભ-સુભગ-આદેય-યશ
આ ૨૧ પ્રકૃતિનો ઉદય તીર્થંકરોને કેવલી સમુદ્દાતમાં કાર્પણ કાયયોગે વિદ્યમાન હોય ત્યારે હોય છે. ૨) ૨૭ પ્રકૃતિનું ઉદયસ્થાન :- મનુષ્યગતિ-પંચેન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસકાર્મણશરીર,-ઔદારીક અંગોપાંગ-૧૩ સંઘયણ-૧૩ સંસ્થાન,-૪ વર્ગાદિઅગુરૂલઘુ-જિનનામ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદ૨-પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-શુભ
અસ્થિર-અશુભ-સુભગ-આદેય-યશ
આ ૨૭ પ્રકૃતિનો ઉદય તીર્થંકરો કેવલી સમુદ્દાતમાં ઔદારીકમિશ્ર કાયયોગે વર્તતા હોય ત્યારે હોય છે.
૩) ૨૯ પ્રકૃતિનું ઉદયસ્થાન :- મનુષ્યગતિ-પંચેન્દ્રિજાતિ-ઔદારીક-તૈજસકાર્યણશરીર,-ઔદારીકઅંગોપાંગ-૧લુસંઘયણ-૧લુસંસ્થાન-૪ વર્ણાદિશુભવિહાયોગતિ-પરાઘાત-અગુરૂલઘુ-જિનનામ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદરપર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-સુભગ-આદેય-યશ
આ ૨૯ પ્રકૃતિનો ઉદય તીર્થંકરોને વચનયોગ તેમજ શ્વાસોશ્વાસ રૂંધન કરે ત્યારે ઉદયમાં હોય છે. ૪) ૩૦ પ્રકૃતિનું ઉદયસ્થાન :- મનુષ્યગતિ-પંચેન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસ
-