________________
વિવેચન : ભાગ-૧
૭૫
_
_
હોય છે. ૫) ૨૯ પ્રકૃતિનો ઉદય :- મનુષ્યગતિ-પંચેન્દ્રિયજાતિ-વૈક્રિય-તૈજસકાર્મણશરીર-વૈક્રિય અંગોપાંગ-સમચતુરસ્ત્ર સંસ્થાન-૪ વર્ણાદિ-શુભવિહાયોગતિપરાઘાત-ઉચ્છવાસ-ઉદ્યોત-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર-પર્યાપ્તપ્રત્યેક સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-સુભગ-આદેય યશ
આ ૨૯ પ્રકૃતિનો ઉદય સંયત વૈક્રિય શરીરી મનુષ્યોને શ્વાસોશ્વાસ પર્યાતિ પૂર્ણ થયા બાદ હોય છે. ૬) ૨૯ પ્રકૃતિનો ઉદય :- મનુષ્યગતિ-પંચેન્દ્રિયજાતિ-વૈક્રિય-તેજસકાર્મણશરીર-વૈક્રિયઅંગોપાંગ-સમચતુરસ્ત્ર સંસ્થાન-૪ વણદે-શુભવિહાયોગતિપરાઘાત-ઉચ્છવાસ-અનુરૂલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિરશુભ-અસ્થિર-અશુભ-સુસ્વર અથવા દુઃસ્વર-સુભગ અથવા દુર્ભગ-આદેય અથવા અનાદેય યશ અથવા અયશ
આ ર૯ પ્રકૃતિનો ઉદય ભાષાપર્યાતિથી પર્યાપ્તા વૈક્રિયશરીરી મનુષ્યોને હોય છે. ૭) ૩૦ પ્રકૃતિનો ઉદય :- મનુષ્યગતિ-પંચેન્દ્રિયજાતિ-વૈક્રિય-તૈજસકાર્મણશરીર-વૈક્રિયઅંગોપાગ-સમચતુરસ્ત્ર સંસ્થાન-૪ વર્ણાદિ-શુભવિહાયોગતિ પરાઘાત-ઉચ્છવાસ-ઉદ્યોત-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર-પર્યાપ્તપ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-સુભગ સુસ્વર-આદેય યશ
આ ૩૦ પ્રકૃતિનો ઉદય શરીરપર્યાપ્તિથી પર્યાપ્તા વૈક્રિયશરીરી સંયતજીવોને ઉદયમાં હોય છે.
આહારકશરીરી મનુષ્યોને પાંચ ઉદયસ્થાનક હોય છે.
ર૫, ૨૭, ૨૮, ૨૯, ૩૦ ૧) રપનો ઉદય-મનુષ્યગતિ-પંચેન્દ્રિયજાતિ-આહારાક-તૈજસ-કાશ્મણશરીર આહારક અંગોપાગ-૪ વર્ણાદિ-સમચતુરસ્ત્ર સંસ્થાન-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાતત્રસ-બાદર-પર્યાપ્ત પ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-સુભગ-આદેય-યશ
આ ર૫ પ્રકૃતિનો ઉદય આહારક શરીરના પ્રારંભકાળથી શરીર પર્યાપ્તીથી પર્યાપ્ત ન થાય ત્યાં સુધી હોય છે. ૨) ૨૭નો ઉદય - મનુષ્યગતિ-પંચેન્દ્રિયજાતિ-આહારક તૈજસ-કાશ્મણશરીર