________________
૫૦
કર્મગ્રંથ-૬
અંગોપાંગ-છેવટું સંઘયણ-હુડકસંસ્થાન-૪ વર્ણાદિ-અશુભ વિહાયોગતિ તિર્યંચાનુપૂર્વી-પરોવાત-ઉચ્છવાસ-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ટસ-બાદરપર્યાપ્તો-પ્રત્યેક-સ્થિર અથવા અસ્થિર-શુભ અથવા અશુભ-દુર્ભગ-દુસ્વરઅનાદય-યશ અથવા અયશ
આ ર૯ પ્રકૃતિઓ બેઈન્દ્રિય પર્યાપ્ત પ્રાયોગ્ય હોય છે. આને બાંધનાર સઘળા તિર્યંચ અને મનુષ્યો હોય છે. ૨) તિર્યંચગતિ-ઇન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસ-કાશ્મણશરીર-ઔદારીક અંગોપાંગ-છેવટું સંઘયણ-હુડકસંસ્થાન-૪ વર્ણાદિ-અશુભ વિહાયોગતિ તિર્યંચાનુપૂર્વી-પરાઘાત-ઉચ્છવાસ-અનુરૂલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર-પર્યાપ્તો પ્રત્યેક-સ્થિર અથવા અસ્થિર-શુભ અથવા અશુભ-દુર્ભગ-દુસ્વર-અનાદેય-યશ અથવા અયશ
આ ર૯ પ્રકૃતિઓ તે ઇન્દ્રિય પર્યાપ્ત પ્રાયોગ્ય હોય છે અને બાંધનાર સઘળા તિર્યંચ અને મનુષ્યો હોય છે. ૩) તિર્યંચગતિ-ચઉરિન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસ-કાશ્મણશરીર-ઔદારીક અંગોપાંગ-છેવટ્ઠસંઘયણ હુડકસંસ્થાન-૪ વર્ણાદિ-અશુભ વિહાયોગતિ તિર્યંચાનુપૂર્વી-પરાઘાત-ઉચ્છવાસ-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસબાદરપર્યાપ્તો-પ્રત્યેક-સ્થિર અથવા અસ્થિર-શુભ અથવા અશુભ-દુર્ભગ-દુઃસ્વર અનાદય-યશ અથવા અયશ
આ ર૯પ્રકૃતિઓ ચઉરિન્દ્રિય પર્યાપ્ત પ્રાયોગ્ય હોય છે. આને બાંધનારા સઘળા તિર્યંચ અને મનુષ્યો હોય છે. ૪) તિર્યંચગતિ-પંચેન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસ-કાશ્મણશરીર-ઔદારીક અંગોપાંગ-છેવટ્ઠ સંઘયણ-હુડકસંસ્થાન-૪ વર્ણાદિ-અશુભ વિહાયોગતિ તિર્યંચાનુપૂર્વી-પરાઘાત-ઉચ્છવાસ-અનુરૂલઘુ-નિર્માણ અને ઉપઘાત-ત્રસ-બાદરપર્યાપ્તો-પ્રત્યેક-સ્થિર અથવા અસ્થિર-શુભ અથવા અશુભ-દુર્ભગ-દુઃસ્વર અનાદય-યશ અથવા અયશ
આ ર૯ પ્રકૃતિઓ અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા તિર્યંચ પ્રાયોગ્ય હોય છે આને બાંધનાર સઘળા તિર્યંચો અને મનુષ્યો હોય છે. ૫) તિર્યંચગતિ-પંચેન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસ-કાશ્મણશરીર-ઔદારીક અંગોપાંગ-છમાંથી ૧ સંઘયણ-સંસ્થાનમાંથી એક સંસ્થાન-૪ વર્ણાદિ બેવિહાયોગતિમાંથી એક વિહાયોગતિ-તિર્યંચાનુપૂર્વી-પરાઘાત-ઉચ્છવાસ