________________
વિવેચનઃ ભાગ-૧
મનુષ્યાનુપૂર્વી-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર-અપર્યાપ્તપ્રત્યેક-અસ્થિર અશુભ-દુર્ભગ-અનાદેય-અયશ.
સંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય જાણવી. બંધસ્થાન ૩, ૨૬ પ્રકૃતિનું - નિયમ પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય જ હોય છે. તિર્યંચગતિ-એકેન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસ-કાશ્મણશરીર,-હુડકસંસ્થાન-૪ વર્ણાદિ તિર્યંચાનુપૂર્વી-પરાઘાત-ઉચ્છવાસ-આતપ અથવા ઉદ્યોત-અગુરુલઘુ-નિર્માણ ઉપઘાત-સ્થાવર-બાદરપર્યાપ્તો-પ્રત્યેક-અસ્થિર-અશુભ-દુર્ભગ-અનાદેય-અયશ.
અપર્યાપ્તા તે ઇન્દ્રિય પ્રાયોગ્ય પ્રકૃતિને બાંધનાર સઘળા તિર્યંચ અને મનુષ્યો હોય છે.
અપર્યાપ્તા ચઉરિન્દ્રિય પ્રાયોગ્ય-અપર્યાપ્ત અસંગીપંચેન્દ્રિય-તિર્યંચ અને મનુષ્ય પ્રાયોગ્ય તથા અપર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય પ્રાયોગ્ય પ્રકતિઓને બાંધનાર સઘળા તિર્યંચ અને મનુષ્ય હોય છે. વિશેષ એ જાણવું કે અસંશી તથા સંજ્ઞી અપર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય પ્રકૃતીઓનો બંધ તેઉકાય અને વાયુકાયના જીવો કરતા નથી.
બંધસ્થાન-ચોથું ૨૮ પ્રકૃતિનું નરકગતિ-પંચેન્દ્રિયજાતિ-વૈક્રિય-તૈજસ-કાશ્મણ શરીર-હુડકસંસ્થાન-૪ વર્ગાદી-નરકાનુપૂર્વી-અશુભ વિહાયોગતિ-પરાઘાત-ઉચ્છવાસ-અગુરુલઘુ-નિર્માણ ઉપઘાત-ત્રસ-બાદરપર્યાપ્તો-પ્રત્યેક-અસ્થિર-અશુભ-દુર્ભગ-દુઃસ્વર-અનાદયઅયશ-વૈક્રિય અંગોપાંગ-નરકગતિ પ્રાયોગ્ય આ ૨૮ પ્રકૃતિઓ ગણાય છે અને બાંધનાર અસંજ્ઞી પંચેન્દ્રિય તથા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો અને સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા મનુષ્યો હોય છે. ૨) દેવગતિ-પંચેન્દ્રિયજાતિ-વૈક્રિય-તૈજસ-કાશ્મણશરીર-વૈક્રિયઅંગોપાંગ સમચતુરસ્ત્ર સંસ્થાન-૪ વર્ણાદિ-શુભવિહાયોગતિ-દેવાનુપૂર્વી-પરાઘાત-ઉચ્છવાસ અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસબાદરપર્યાપ્તો-પ્રત્યેક-સ્થિર અથવા અસ્થિરશુભ અથવા અશુભ-સુભગ-સુસ્વર-આદેય-યશ અથવા અયશ
આ ૨૮ પ્રકૃતિઓ દેવગતિ પ્રાયોગ્ય ગણાય છે. આને બાંધનાર અસંશી પંચેન્દ્રિય તથા સંતી પંચેન્દ્રિય પર્યાપ્ત તિર્યંચો - સંજ્ઞી અપર્યાપા તિર્યંચો તથા સંજ્ઞી અપાર્યાતા પર્યાપ્તા મનુષ્યો હોય છે.
બંધસ્થાન પાંચમું ર૯ પ્રકૃતિનું. ૧) તિર્યંચગતિ-બેઈન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસ-કાશ્મણશરીર-ઔદારીક