________________
કર
કર્મગ્રંથ-૬
એકેન્દ્રિય જીવોને પાંચ ઉદયસ્થાનક હોય છે. ૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭ બેઈન્દ્રિયજીવોને છ ઉદયસ્થાનક હોય છે. ૨૧, ૨૬, ૨૮, ૨૯, ૩૦, ૩૧ તેઇન્દ્રિયજીવોને છ ઉદયસ્થાનક હોય છે. ૨૧, ૨૬, ૨૮, ૨૯, ૩૦, ૩૧ ચઉરિન્દ્રિયજીવોને છ ઉદયસ્થાનક હોય છે. ૨૧, ૨૬, ૨૮, ૨૯, ૩૦, ૩૧ સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચજીવોને છ ઉદયસ્થાનક હોય છે. ૨૧, ૨૬, ૨૮, ૨૯, ૩૦, ૩૧ વૈક્રિયતિર્યંચજીવોને પાંચ ઉદયસ્થાન હોય છે. ૨૫, ૨૭, ૨૮, ૨૯, ૩૦ સામાન્ય મનુષ્યને પાંચ ઉદયસ્થાન હોય છે. ૨૧,૨૬, ૨૮, ૨૯, ૩૦ વૈક્રિયમનુષ્યને પાંચ ઉદયસ્થાન હોય છે. ૨૫, ૨૭, ૨૮, ૨૯, ૩૦ આહારક શરીરી મનુષ્યને પાંચઉદયસ્થાન હોય છે. ૨૫, ૨૭, ૨૮, ૨૯, ૩૦ કેવલી મનુષ્યને દશઉદયસ્થાન હોય છે. ૨૦, ૨૧, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ૯, ૮ દેવતાને છ ઉદયસ્થાનક હોય છે. ૨૧, ૨૫, ૨૭, ૨૮, ૨૯, ૩૦ નારકીના જીવોને ૫ ઉદયસ્થાનક હોય છે. ૨૧, ૨૫, ૨૭, ૨૮, ૨૯, એકેન્દ્રિયજીવોના ઉદયસ્થાનકનું વર્ણન
૫
૧) ૨૧ પ્રકૃતિનું ઉદયસ્થાનક :- તિર્યંચગતિ-એકેન્દ્રિયજાતિ,-તૈજસ કાર્મ રારી૨,-વર્ણાદિ ૪, તિર્યંચાનુપર્વી,-અગુરૂલઘુ નિર્માણ-સ્થાવર-સૂક્ષ્મ અથવા બાદર-પર્યામા અથવા અપર્યાપ્તા-સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-દુર્ભાગ-અનાદેય-યશ
અથવા અયશ
૨) ૨૪ પ્રકૃતિનું ઉદયસ્થાન :- તિર્યંચગતિ-એકેન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસ કાર્મણ શરીર, હુંડકસંસ્થાન-વર્ણાદિ ૪-અગુરૂલઘુ-નિર્માણ-ઉપઘાત-સ્થાવર-સૂક્ષ્મ અથવા બાદર-પર્યાપ્ત અથવા અપર્યાપ્તપ્રત્યેક અથવા સાધારણ સ્થિર-શુભઅસ્થિર-અશુભ-દુર્ભાગ-અનાદેય-યશ અથવા અયશ
આ ૨૪ પ્રકૃતિનો ઉદય શરીરપર્યાપ્તિથી પર્યામા અર્થાત્ શરીરસ્થ એકેન્દ્રિય જીવોને હોય છે.
૨૧ પ્રકૃતિનો ઉદય વિગ્રહગતિમાં વિદ્યમાન જીવોને શરીર પર્યાપ્તિથી પર્યાપ્તો ન થાય ત્યાં સુધી હોય છે. ૩) વૈક્રિય વાયુકાયને ૨૪ પ્રકૃતિનો ઉદય :- તિર્યંચગતિ-એકેન્દ્રિયજાતિ વૈક્રિયતૈજસ-કાર્મણ શરીર-હુંડકસંસ્થાન-૪ વર્ગાદિ-અગુરૂલઘુ-નિર્માણ-ઉપઘાત-સ્થાવરબાદર-પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-દુર્ભાગ-અનાદેય-અયશ
આ ૨૪ પ્રકૃતિનો ઉદય બાદર વાયુકાયજીવો જ્યારે વૈક્રિય શરીર કરતા હોય છે. ત્યારે શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત અવસ્થામાં હોય છે.