________________
૬૪
કર્મગ્રંથ-૬
આ ૨૭ પ્રકૃતિનો ઉદય થાસોશ્વાસ પર્યાપ્તિથી પર્યાપ્તા આતપ કે ઉદ્યોતની સાથે અકેન્દ્રિય જીવોને હોય છે. નિયમ : ૧) તેઉકાય વાયુકાય જીવોને સાધારણ અને યશ નામકર્મનો ઉદય હોતો નથી ૨) સૂક્ષ્મ એકેન્દ્રિય પ્રત્યેક કે સાધારણ જીવોને યશ નામકર્મનો ઉદય હોતો નથી ૩) આતપ અને ઉદ્યોતનો ઉદય સૂકમજીવોને હોતો નથી. ૪) ઉદ્યોત નામ કર્મનો ઉદય પ્રત્યેક અને સાધારણ જીવોને હોય છે. ૫) આતપ નામકર્મનો ઉદય પ્રત્યેક જીવોને જ હોય છે. ૬) આતપ નામકર્મનો ઉદય નિયમા પૃથ્વીકાય જીવોને હોય છે.
બેઇજિયજીવોના છ ઉદયસ્થાનનું વર્ણન ૧) ૨૧ પ્રકૃતિનો ઉદય - તિર્યંચગતિ-બેઈન્દ્રિયજાતિ-તૈજસ-કાશ્મણશરીર-૪ વર્ણાદિ-તિર્યંચાનુપૂર્વી-અગુરુલઘુ-નિર્માણ-ત્રસ-બાદર-પર્યાપ્ત અથવા અપર્યાપ્તસ્થિર-શુભ-અસ્થિર-અશુભ-દુર્ભગ-અનાય-યશ અથવા અયશ
આ ૨૧ પ્રકૃતિનો ઉદય વિગ્રહગતિમાં વર્તતાજીવોને હોય છે. ૨) ૨૬ પ્રકૃતિનો ઉદય :- તિર્યંચગતિ-બેઈન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસકાર્મણશરીર-ઔદારીક અંગોપાંગ-છેવટ્ઠસંઘયણ-હુડકસંસ્થાન-૪ વર્ણાદિ અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર-પર્યાપ્ત અથવા અપર્યાપ્તપ્રત્યેક-સ્થિરશુભ-અસ્થિર-અશુભ-દુર્ભગ-અનાદય-યશ અથવા અયશ
આ ર૬ પ્રકૃતિનો ઉદય શરીર પર્યાપ્તિ કરી રહેલા જીવોને હોય છે. અર્થાત હજી સુધી શરીર પર્યામિ પૂર્ણ કરી નથી ત્યાં સુધી ઉદય જાણવો. ૩) ૨૮ પ્રકૃતિનો ઉદય :- તિર્યંચગતિ-બેઈન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસકાર્મણશરીર-ઔદારીક અંગોપાંગ-છેવટું સંઘયણ-હુડકસંસ્થાન-૪ વર્ણાદિ -અશુભ વિહાયોગતિ-પરાઘાત-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર-પર્યાપ્ત-અથવા અપર્યાપ્ત પ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-દુર્ભગ-અનાદેય યશ અથવા અયશ
આ ૨૮ પ્રકૃતિનો ઉદય શરીર પર્યાતિથી પર્યાપ્ત બેઈન્દ્રિય જીવોને હોય છે. ૪) ર૯ પ્રકૃતિનો ઉદય ઃ તિર્યંચગતિ-પંચેન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસ - કાર્મણશરીર-ઔદારીક અંગોપાંગ-છેવટ્ઠસંઘયણ-હુડકસંસ્થાન-૪ વર્ણાદિ અશુભવિહાગોગતિ-પરાઘાત-ઉદ્યોત-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-વ્યસ-બાદરપર્યાપ્ત પ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-દુર્ભગ-અનાદય-અયશ
આ રીતે ર૯ના પ્રકૃતિનો ઉદય શરીરપર્યાતિથી પર્યાપ્ત બેઈન્દ્રિય જીવોને