________________
૬૬
કર્મગ્રંથ-૬
અસ્થિર-અશુભ-દુર્ભગ-અનાદેય-યશ અથવા અયશ-તિર્યંચાનુપૂર્વી
આ ૨૧ પ્રકૃતિનો ઉદય તેઈન્દ્રિયજીવોને વિગ્રહગતિમાં હોય છે. ૨) ૨૬ પ્રકૃતિનો ઉદય તિર્યંચગતિ-તે ઇન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસકાર્મણશરીર-ઔદારીક અંગોપાંગ-છેવસંઘયણ-હુડકસંસ્થાન-૪ વર્ણાદિઅગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર-પર્યાપ્ત અથવા અપર્યાપ્ત પ્રત્યેક-સ્થિરશુભ-અસ્થિર-અશુભ-દુર્ભગ-અનાદય-યશ અથવા અયશ
આ ર૬ પ્રકૃતિનો ઉદય શરીર પર્યાતિપૂર્ણન કરે ત્યાંસુધી તે ઈન્દ્રિય જીવોને હોય છે. ૩) ૨૮ પ્રકૃતિનો ઉદય - તિર્યંચગતિ-તે ઇન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસકાર્મણશરીર-ઔદારીક અંગોપાંગ-છેવટ્ઠસંઘયણ-હુડકસંસ્થાન-૪ વર્ણાદિઅશુભવિહાયોગતિ-પરાઘાત-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર-પર્યાપ્ત પ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-દુર્ભગ-અનાદય-યશ અથવા અયશ
આ ૨૮ પ્રકૃતિનો ઉદય તે ઇન્દ્રિયજીવોને શરીરપર્યાપ્તિથી પર્યાપ્ત થયા પછી હોય છે. ૪) ર૯ પ્રકૃતિનો ઉદય - તિર્યંચગતિ-તે ઇન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસકાર્મણશરીર-ઔદારીક અંગોપાંગ-છેવટ્ઠસંધયણ-હુડકસંસ્થાન-૪ વર્ણાદિ અશુભવિહાયોગતિ-પરાઘાત-ઉદ્યોત-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-વ્યસ-બાદરપર્યાપ્ત પ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-દુર્ભગ-અનાદેય-યશ અથવા અયશ - આ ર૯ પ્રકૃતિનો ઉદય તે ઇન્દ્રિયજીવોને શરીર પર્યાતિથી પર્યાપ્તા થયા બાદ ઉદ્યોતસહિત શ્વાસોશ્વાસ પર્યાપ્તિ પૂર્ણ ન કરેત્યાં સુધી હોય છે. ૫) ર૯ પ્રકૃતિનો ઉદય :- તિર્યંચગતિ-ઈન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસકાર્મણશરીર-ઔદારીક અંગોપાંગ-છેવટ્ટસંઘયણ-હુડકસંસ્થાન-૪ વર્ણાદિ-અશુભ વિહાયોગતિ-પરાઘાત-ઉચ્છવાસ-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-વ્યસ-બાદર-પર્યાપ્ત પ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-દુર્ભગ-અનાદેય યશ અથવા અયશ
આ ર૯ પ્રકૃતિનો ઉદય તે ઇન્દ્રિયજીવોને શ્વાસોશ્વાસ પર્યાપ્તિથી પર્યાપ્તા થયા બાદ હોય છે. ૬) ૩૦ પ્રકૃતિનો ઉદય - તિર્યંચગતિ તેઈન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસ કાર્મણશરીર-ઔદારીક અંગોપાંગ-છેવટ્ઠસંઘયાય-હુડકસંસ્થાન-૪ વર્ણાદિ અશુભવિહાયોગતિ-પરાઘાત-ઉદ્ઘાસ-અગુરુલઘુ નિર્માણ-ઉપઘાત-ઉદ્યોત-ત્રણ