________________
૭૦
કર્મગ્રંથ-૬
આ ૨૮ પ્રકૃતિનો ઉદય શરીર પર્યાપ્તિથ પર્યાપ્ત થયા બાદ શ્વાસોશ્વાસ પર્યાપ્તિથી પર્યાપ્ત ન થાય ત્યાં સુધી પંચેન્દ્રિય જીવોને હોય છે. ૪) ૨૯ પ્રકૃતિનું ઉદયસ્થાન - તિર્યંચગતિ-પંચેન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસકાર્મણશરીર-ઔદારીક અંગોપાંગ-છ સંઘયણમાંથી ૧ સંઘયણ-છ સંસ્થાનમાંથી ૧ સંસ્થાન-૪ વર્ણાદિ-અશુભવિહાયોગતિ-પરાઘાત-ઉચ્છવાસ-અગુરુલઘુનિર્માણ-ઉપઘાત-વ્યસ-બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-સુભગ અથવા દુર્ભગ-આદેય અથવા અનાદય-યશ અથવા અયશ
આ ર૯ પ્રકૃતિનો ઉદય શરીરપર્યાપ્તિથી પર્યાપ્ત થયા બાદ ઉદ્યોત સહિત પંચેન્દ્રિય જીવોને હોય છે. ૫) ર૯ પ્રકૃતિનું ઉદયસ્થાન :- તિર્યંચગતિ-પંચેન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસ કાર્મણશરીર-ઔદારીક અંગોપાંગ-છ સંઘયણમાંથી ૧ સંઘયણ-છ સંસ્થાનમાંથી ૧ સંસ્થાન-૪ વર્ણાદિ-પરાઘાત-ઉચ્છવાસ-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રણબાદર-પર્યાપ્ત પ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-સુભગ અથવા દુર્ભગ-આદેય અથવા અનાદે-બે વિહાયોગતિ માંથી ૧ વિહાયોગતિ-યશ અથવા અયશ
આ ર૯ પ્રકૃતિનો ઉદય શ્વાસોશ્વાસ પર્યાતિથી પર્યાપ્ત થયા બાદ ભાષા પર્યામિ પૂર્ણન કરે ત્યાં સુધી પંચેન્દ્રિય તિર્યંચ જીવોને હોય છે. ૬) ૩૦ પ્રકૃતિનો ઉદય :- તિર્યંચગતિ-પંચેન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસકાર્મણશરીર-ઔદારીક અંગોપાંગ-છસંઘયણમાંથી ૧ સંઘયણ-છ સંસ્થાનમાંથી ૧ સંસ્થાન-૪ વર્ણાદિ-પરાઘાત-ઉચ્છવાસ-બે વિહાયોગતિમાંથી ૧ વિહાયોગતિઅગુરુલઘ-નિર્માણ-ઉપઘાત-વ્યસ-બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિરઅશુભ-સુભગ અથવા દુર્ભગ-આદેય અથવા અનાદેય યશ અથવા અયશ-ઉદ્યોત
આ ૩૦ પ્રકૃતિનો ઉદય શ્વાસોશ્વાસ પર્યાપ્તીથી પર્યાપ્ત ભાષાપર્યાતિ પૂર્ણ ન કરે ત્યાં સુધી ઉદ્યોતસહિત પંચેન્દ્રિય તિર્યંચને હોય છે. ૭) ૩૦ પ્રકૃતિનો ઉદય :- તિર્યંચગતિ-પંચેન્દ્રિયજાતિઔદારીક-તૈજસકાર્મણશરીર-ઔદારીક અંગોપાંગ-છસંઘયણમાંથી ૧ સંઘયણ-છ સંસ્થાનમાંથી ૧ સંસ્થાન-૪ વર્ણાદિ-બે વિહાયોગતિમાંથી-૧ વિહાયોગતિ-પરાઘાત-ઉચ્છવાસઅગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર-પ્રર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિરઅશુભ-સુભગ અથવા દુર્ભગ-સુસ્વર અથવા દુઃસ્વર-આદેય અથવા અનાદયયશ અથવા અયશ
આ ૩૦ પ્રકૃતિનો ઉદય ભાષાપર્યાતિથી પર્યાપ્ત થયા બાદ પંચેન્દ્રિય