________________
વિવેચનઃ ભાગ-૧
૫૯
૪૮) અસ્થિર-અશુભ-દુર્ભગ-દુઃસ્વર-આદેય-અયશ ૪૯) સ્થિર-શુભ-સુભગ-સુસ્વર-અનાદય-અયશ ૫૦) અસ્થિર-શુભ-સુભગ-સુસ્વર-અનાદેય-અયશ પ૧) સ્થિર-અશુભ-સુભગ-સુસ્વર-અનાદય-અયશ પર) અસ્થિર-અશુભ-સુભગ-સુસ્વર-અનાદય-અયશ પ૩) સ્થિર-શુભ-દુર્ભગ-સુસ્વર-અનાદય-અયશ ૫૪) અસ્થિર-શુભ-દુર્ભગ-સુસ્વર-અનાદેય-અયશ પપ) સ્થિર-અશુભ-દુર્ભગ-સુસ્વર-અનાદય-અયશ પ૬) અસ્થિર-અશુભ-દુર્ભગ-સુસ્વર-અનાદેય-અયશ ૫૭) સ્થિર-શુભ-સુભગ-અનાદેય-દુસ્વર-અયશ ૫૮) અસ્થિર-શુભ-સુભગ-દુઃસ્વર-અનાદય-અયશ ૫૯) સ્થિર-અશુભ-સુભગ-દુઃસ્વર-અનાદય-અયશ ૬૦) અસ્થિર-અશુભ-સુભગ-દુઃસ્વર-અનાદેય-અયશ ૬૧) સ્થિર-શુભ-દુર્ભગ-દુઃસ્વર-અનાદય-અયશ ૬૨) અસ્થિર-શુભ-દુર્ભગ-દુઃસ્વર-અનાદેય-અયશ ૬૩) સ્થિર-અશુભ-દુર્ભગ-દુઃસ્વર-અનાદેય-અયશ ૬૪) અસ્થિર-અશુભ-દુર્ભગ-દુઃસ્વર-અનાદેય-અયશ
૩૦ પ્રકૃતિના બંધસ્થાનના ૪૬૪૧ ભાગ હોય છે.
પર્યાપ્તા બેઇન્દ્રિય પ્રાયોગ્યના ૮ ભાંગા, પર્યાપ્તા તેન્દ્રિય પ્રાયોગ્યના ૮ ભાંગા, પર્યાપ્તા ચઉરિન્દ્રિય પ્રાયોગ્યના ૮ ભાંગા, પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચના ૪૬૦૮ ભાંગા, (૬ સંધયણ x ૬-સંસ્થાન૨ વિહાયોગતિ x સ્થિરઅસ્થિરાદિ ૬૪ = ૪૬૦૮) આહારકદ્ધિક સાથે દેવગતિ પ્રાયોગ્ય ૧ ભાંગો મનુષ્યગતિ પ્રાયોગ્ય જિનનામ સાથે ૮ ભાંગા થાય છે આ રીતે કુલ ૩૦ના બંધના ૪૬૪૧ ભાંગા થાય છે..
૩૧ના બંધસ્થાનનો દેવગતિ પ્રાયોગ્ય ૧ ભાંગો હોય છે. ૧ ના બંધનો અપ્રાયોગ્યનો ૧ ભાંગો હોય છે.
આ રીતે કુલ ૧૩૯૪૫ ભાંગા થાય છે તે આ પ્રમાણે બંધસ્થાન
બંધમાંગા ૧) ૨૩ના બંધના