________________
વિવેચન : ભાગ-૧
૨૯
ઈત્તો ચઉ બંધાઈ
ઇક્કિકકુદયા હવંતિ સલૅવિ બધોવરમવિરહા
- ઉદયાભાવે વિ વા હુક્કા /૧ell મોહનીયના ઉદય સ્થાને ભાંગા ઈક્કગ છઝિક્કાસ,
દસ સત્ત ચઉ% ઈક્કગં ચેવ એ એ ચઉવીસગયા
બાર દુગિઝમિ ઈઝારા //રoll ભાવાર્થ :- પાંચ પ્રકૃતિના બંધ પછી ૪ આદિ બંધ સ્થાનકોને વિષે ૧-૧ પ્રકૃતિનું ઉદયસ્થાનક હોય છે. બંધના અભાવમાં પણ ૧ પ્રકૃતિનું ઉદયસ્થાન પણ હોય બંધ તથા ઉદયના અભાવમાં મોહનીય કર્મની સત્તા પણ હોય છે. ૧૯
દશ વિગેરે ઉદય સ્થાનોના અનુક્રમે (૧૦-૮-૮-૭-૬-૫-૪-૨-૧) ૧-૬૧૧-૧૦-૭-૪- અને ૧=આ ૪૦ ચોવીશી ઉદય ભાંગા થાય છે. રના ઉદયના ૧૨ ભાંગા અને ૧ના ઉદયના ૧૧ ઉદય ભાંગા થાય છે. રવો.
વિશેષાર્થ :- ૯ પ્રકૃતિના બંધે ઉદયભાંગાનું વર્ણન ૧) સંજ્વલનકષાય +1 યુગલ +૧ વેદ = ૪ પ્રકૃતિના ઉદયના ૪ કષાય x
૨ યુગલ X ૩ વેદ = ૨૪ ભાંગા થાય છે. ૨) ૪+ ભય = ૫ પ્રકૃતિના ઉદયના ૪ કષાય x ૨ યુગલ x ૩ વેદ = ૨૪
ભાંગા થાય છે. ૩) ૪ + જુગુપ્સા = ૫ પ્રકૃતિના ઉદયના ૪ કષાય x ૨ યુગલ x ૩ વેદ=
૨૪ ભાંગા થાય છે. ૪) ૪ + ભય + જુગુપ્સા = પ્રકૃતિના ઉદયના ૪ કષાય x ૨ યુગલ x
૩ વેદ = ૨૪ ભાંગા થાય છે.
આ રીતે ૯ ના બંધે ઉપશમ અને ક્ષાયિક સમક્તિી જીવોને આશ્રયીને ૪ ચોવીશીના ૯૯ ઉદયભાંગા થાય છે.
૧૩ ના અને ૯ ના બંધે ઉપશમ સમક્તિીના જે ઉદય ભાંગા કહેલા છે . તે ઉપશમશ્રેણીથી પડીને આવેલા જીવોને જાણવા, ઉપશમશ્રેણી ચઢતાજીવોને