________________
૩૪
ઉદયભાંગા તથા પદવૃંદ
૨)
૩)
નવર્તસીઈસહિં,
૫)
ઉદય વિગપ્પેહિં મોહિઆ જીવા,
અઉણુત્તરિસીઆલા,
કર્મગ્રંથ-૬
પંચવિંદસહિં વિશેઆ ।।૨૧।।
અન્ય મતે ઉદયભાંગા અને પદવૃંદ નવ પંચાણŚઅસએ
ઉદયવિગપ્પેહિં મોહિઆ જીવા
અઉમ્રુત્તત્તર એનુત્તર,
યવિંદસએહિં વિશેઆ ।।૨૨।।
ભાવાર્થ :-૯૮૩ ઉદયના ભાંગાએ તથા ૬૯૪૭ પદના સમૂહે સંસારી જીવો મુંઝાયેલા જાણવા. અન્યમતે ૯૯૫ ઉદય ભાંગાએ તથા ૬૯૬૧ પદના સમૂહે સંસારીજીવો મુંઝાયેલા હોય છે I॥૨૧॥
વિશેષાર્થ :- મોહનીય કર્મના ઉદયભાંગા ૯૮૩ થાય છે. એ ૯૮૩ ભાંગાએ જગતમાં રહેલા ૧ થી ૧૦ ગુણસ્થાનક સુધીના જીવો આ વિકલ્પોમાં મન-વચન અને કાયાથી પરિણામની ધારાએ મુંઝીયેલા હોય છે.
૧
ઉદયપદોનું વર્ણન
૧) અહીંયા ૧-૧ પ્રકૃતિનું નામ તે ૧-૧ પદ કહેવાય છે. ૧૦ના ઉદયમાં ૧૧માં દસ દસ પદ હોવાથી દસ પદ કહેવાય છે.
૯ના ઉદયમાં છ રીતે ઉદય સ્થાન હોય છે. તેથી ૯x૬=૫૪ પદ થાય છે. ૮ના ઉદયમાં એક એકમાં ૮-૮ પદ હોય. ઉદયસ્થાન જુદી જુદી રીતે ૧૧ થાય છે માટે ૧૧૪૮=૮૮ પદ થાય છે.
૪) ૭ના ઉદયના ૧-૧માં ૭-૭ પદ હોય છે. જુદી જાદી રીતે ૭નો ઉદય ૧૦ પ્રકારે હોય છે. માટે ૧૦૪૭ =૭૦ પદ થાય છે.
૬ના ઉદયમાં ૧-૧માં ૬-૬ પદ હોય છે. જુદી જુદી વિવક્ષાએ ૭ પ્રકારે ઉદય હોય છે. માટે ૬૪૭ =૪૨ ઉદયપદ થાય છે.
૬) પના ઉદયમાં ૫-૫ પદ હોય છે. જુદી જુદી વિવક્ષાએ ૪ પ્રકારે ઉદય સ્થાન હોય છે. માટે ૫૪૪ = ૨૦ ઉદયપદ થાય છે.