________________
કર્મગ્રંથ-૬
સત્તાસ્થાન પ. ૨૮,૨૪૨૧,૩/૨ ઉદયસત્તાભાંગા ર૪૫=૧૦
બંધોદયસત્તાભાંગા ૧૮ર૪૫=૧૦ ૧ના બંધ બંધમાંગો-૧ ઉદયસ્થાન ૧ પ્રકૃતિનું ઉદયભાંગા-૧
બંધોદયભાંગા ૧૪૧=૧ સત્તાસ્થાન-૫. ૨૮,૨૪,૨૧,૨,૧ ઉદયસત્તાભાંગા ૧૫=૫
| બંધોદય સત્તાભાંગા ૧૮૧૫=પ અબંધે બંધભાંગા-૦ ઉદયસ્થાન ૧ પ્રકૃતિનું ઉદયભાગ-૧ | બંધોદયભાંગા Ox૧=૧ સત્તાસ્થાન -૪. ૨૮,૨૪,૨૧,૧ઉદયસત્તાભાંગા ૧૪૪=૪
| બંધોદયસત્તાભાંગા ૦x૧૪૪=૪ અબંધે અને અનુદયે બંધમાંગો અને ઉદયભાંગો ૦ સત્તાસ્થાન-૩. ૨૮,૨૪,૨૧ બંધોદય સત્તાભાંગા-૩
પના બંધથી અબંધ સુધી ઉપશમશ્રેણીવાળા જીવોને આશ્રયીને ત્રણ સત્તાસ્થાન હોય છે. ૨૮,૨૪,૨૧
ક્ષપકશ્રેણીવાળા જીવને આશ્રયીને નવમા ગુણસ્થાનકે શરૂઆતમાં ૨૧ની સત્તા હોય છે. અપ્રત્યાખ્યાનાદિ - ૮ કષાયનો ક્ષય થતા ૧૩નું સત્તાસ્થાન, નપુંસક વેદને ક્ષયેલરનું સત્તાસ્થાન, સ્ત્રીવેદના ક્ષયે૧૧નું સત્તાસ્થાન, પાંચના બંધે આ રીતે છ સત્તા સ્થાન હોય છે.
૪ના બંધે ઉપશમશ્રેણીવાળા જીવને આશ્રયીને ૨૮/ર૪/ર૧ ત્રણ સત્તાસ્થાન હોય છે. ક્ષપકશ્રેણીવાળા જીવને આશ્રયીને ૧૧,૫, અને ૪ એમ ત્રણ સત્તાસ્થાન હોય છે.
૩ના બંધે ક્ષપકશ્રેણીને આશ્રયીને ૪ અને ૩ એમ ર સત્તાસ્થાન હોય છે. રના બંધે ક્ષપકશ્રેણીને આશ્રયીને ૩ અને ૨ એમ ૨ સત્તાસ્થાન હોય છે. ૧ પ્રકૃતિના બંધે ક્ષપકશ્રેણીને આશ્રયીને ૨ સત્તાસ્થાન હોય છે. ૨, અને ૧
અબંધે ક્ષપકશ્રેણીને આશ્રયીને ૧ પ્રકૃતિનું સત્તાસ્થાન હોય છે. આ રીતે મોહનીયકર્મના ૧૦ બંધસ્થાનના બંધભાંગા-૨૧ ઉદયસ્થાન - ૯ ઉદયભાંગા - ૯૮૩ અથવા મતાંત્તરે ૯૯૫-સત્તાસ્થાન ૧૫ તેના દરેક બંધસ્થાનને આશ્રયીને જુદા જુદા વિકલ્પો થાય છે. આ રીતે બંધ-ઉદય અને સત્તા સ્થાનોના વિકલ્પોથી મૂંઝાયેલા જીવો જગતમાં રહેલા હોય છે.