SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચન : ભાગ-૧ ૨૯ ઈત્તો ચઉ બંધાઈ ઇક્કિકકુદયા હવંતિ સલૅવિ બધોવરમવિરહા - ઉદયાભાવે વિ વા હુક્કા /૧ell મોહનીયના ઉદય સ્થાને ભાંગા ઈક્કગ છઝિક્કાસ, દસ સત્ત ચઉ% ઈક્કગં ચેવ એ એ ચઉવીસગયા બાર દુગિઝમિ ઈઝારા //રoll ભાવાર્થ :- પાંચ પ્રકૃતિના બંધ પછી ૪ આદિ બંધ સ્થાનકોને વિષે ૧-૧ પ્રકૃતિનું ઉદયસ્થાનક હોય છે. બંધના અભાવમાં પણ ૧ પ્રકૃતિનું ઉદયસ્થાન પણ હોય બંધ તથા ઉદયના અભાવમાં મોહનીય કર્મની સત્તા પણ હોય છે. ૧૯ દશ વિગેરે ઉદય સ્થાનોના અનુક્રમે (૧૦-૮-૮-૭-૬-૫-૪-૨-૧) ૧-૬૧૧-૧૦-૭-૪- અને ૧=આ ૪૦ ચોવીશી ઉદય ભાંગા થાય છે. રના ઉદયના ૧૨ ભાંગા અને ૧ના ઉદયના ૧૧ ઉદય ભાંગા થાય છે. રવો. વિશેષાર્થ :- ૯ પ્રકૃતિના બંધે ઉદયભાંગાનું વર્ણન ૧) સંજ્વલનકષાય +1 યુગલ +૧ વેદ = ૪ પ્રકૃતિના ઉદયના ૪ કષાય x ૨ યુગલ X ૩ વેદ = ૨૪ ભાંગા થાય છે. ૨) ૪+ ભય = ૫ પ્રકૃતિના ઉદયના ૪ કષાય x ૨ યુગલ x ૩ વેદ = ૨૪ ભાંગા થાય છે. ૩) ૪ + જુગુપ્સા = ૫ પ્રકૃતિના ઉદયના ૪ કષાય x ૨ યુગલ x ૩ વેદ= ૨૪ ભાંગા થાય છે. ૪) ૪ + ભય + જુગુપ્સા = પ્રકૃતિના ઉદયના ૪ કષાય x ૨ યુગલ x ૩ વેદ = ૨૪ ભાંગા થાય છે. આ રીતે ૯ ના બંધે ઉપશમ અને ક્ષાયિક સમક્તિી જીવોને આશ્રયીને ૪ ચોવીશીના ૯૯ ઉદયભાંગા થાય છે. ૧૩ ના અને ૯ ના બંધે ઉપશમ સમક્તિીના જે ઉદય ભાંગા કહેલા છે . તે ઉપશમશ્રેણીથી પડીને આવેલા જીવોને જાણવા, ઉપશમશ્રેણી ચઢતાજીવોને
SR No.023081
Book TitleKarmgranth 6 Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1996
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy