________________
૨૪
કર્મગ્રંથ-૬
મોહનીયના બંધાને ઉદયસ્થાન દસ બાવીસ નવ ઈગલીસે
સત્તાઈ ઉદય કમ્મસા, છાઈ નવ સારસ
તેરે પંઈ અફેવ //૧૭ll ભાવાર્થ - રર પ્રકૃતિના બંધસ્થાને ૭ થી ૧૦ પર્યન્ત ઉદય સ્થાનો હોય છે. ૨૧ના બંધે ૭ થી ૯, ૧૭ના બંધ ૬ થી ૯, ૧૩ના બંધે પથી૮ ઉદયસ્થાનકો હોય છે. ૧૭ વિશેષાર્થ - મોહનીયકર્મના બંધસ્થાનને વિશે ઉદયસ્થાનોનું વર્ણન:
રર પ્રકૃતિના બંધસ્થાને ૪ ઉદય સ્થાન હોય છે. ૭,૮,૯, અને ૧૦, પ્રકૃતિના ઉદયસ્થાનો
૭ પ્રકૃતિનું ઉદયસ્થાન :- આ ઉદયસ્થાન પહેલા ગુણસ્થાનકે સંશી પંચેન્દ્રિય પર્યાપ્તા જીવોને હોય છે.
એક આવલિકા સુધી અનંતાનુબંધીના ઉદય રહિત આ ઉદય સ્થાન જાણવું
કથા ગુણસ્થાનકે ક્ષયપક્ષમ સમક્તિના કાળમાં અનંતાનુબંધી ૪ કષાયનો ક્ષયકરી ર૪ની સત્તા પ્રાપ્ત કરી પતિત-પરિણામી થઈ પહેલા ગુણસ્થાનકે આવે ત્યારે મિથ્યાત્વની સાથે જ અનંતાનુબંધી કષાય બંધાતા હોવાથી ૨૮ પ્રકૃતિની સત્તાવાળો થાય છે બંધાવલિકાબાદ ઉદય પ્રાપ્ત થતો હોવાથી ૧ આવલિકા સુધી અનંતાનુબંધીનો ઉદય હોતો નથી
આ ઉદય સ્થાનના ૨૪ ભાંગા થાય છે ૪ કષાય x ૨ યુગલ x ૩ વેદ = ૨૪ ભાંગા થાય, (૧) અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય-સંજ્વલનક્રોધ-હાસ્યરતિ-પુરૂપવેદ અને
મિથ્યાત્વ (ર) અપ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાની સંજ્વલનક્રોધ-હાસ્યરતિ-સ્ત્રીવેદ-મિથ્યાત્વ
અપ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાની-સંજ્વલનક્રોધ-હાસ્યરતિ-નપુંસકવેદ-મિથ્યાત્વ અપ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાની-સંજ્વલનક્રોધ-અરતિશોક-પુરૂષવેદ-મિથ્યાત્વ
અપ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાની-સંજ્વલનક્રોધ-અરતિશોક-સ્ત્રીવેદ-મિથ્યાત્વ (૬) અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની સંજ્વલનક્રોધ-અરતિશોક-નપુંસકવેદ-મિથ્યાત્વ (૭) અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની-સંજવલન માન-હાસ્યરતિ-પુરૂષવેદ-મિથ્યાત્વ
(૪).