________________
નથી પરંતુ જ્ઞાની પાસેથી કોઈ શીખવાની, જાણવાની ભાવના હોય છે માટે તર્ક ત્યાં જરૂરી છે. એટલે તર્ક સાધન અને છે. શ્રદ્ધા સતત એની સાથે હાય છે. સાચે જિજ્ઞાસુ હુ ંમેશા વસ્તુને કથનને જુએ, તપાસે અને તેની વૈજ્ઞાનિકતા સમજે તે પણ જરૂરી છે.
વર્તમાન યુગમાં શ્રદ્ધા ઘટી છે, અને ધર્મને બ ંધન કે રૂઢિ કે અકમ યતા સમજીને કૃતક દ્વારા યુવકો નકારાત્મક વલશે અપનાવે છે. પરંતુ જે તેએ તટસ્થ રહી જ્ઞાન સ'પાદનની દ્રષ્ટિએ પણ એક વખત ધર્મને સમજવાને પ્રયાસ કરે જે વિજ્ઞાન તેને વધુ સત્ય લાગે તેની કસેાટી પર *સે તે મને વિશ્વાસ છે કે તેના કુતŕ દુર થશે, તેના પૂર્વામહે। દુર થશે અને પછી ધમ રૂઢિ નહીં રહે જ્ઞાનનું મહાન તત્વ અની જશે.
સક્ષિપ્તમાં કહેવાનુ કે ધર્મને સમજતા પહેલા શ્રદ્ધા અને જિજ્ઞાસા પેદા કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org