________________
મહાત્રતાની મહત્તાની ચર્ચા પ્રસ્તુત કરી છે. સાથેાસાથ જૈન ધર્મ માણસને માણસ્ર તરીકે જીવવાની કળા શીખવવાની સાથે સામાજિક ઉત્થાન અને વિશ્વકલ્યાણની દ્રષ્ટિ અને સમજ કેમ આપી શકે તે માટે સ્યાદવાદ વગેરે સિદ્ધાંતાની સરળતાથી આલેખના કરી છે. પુસ્તકમાં મે બનતા સુધી અઘરા શબ્દ કે તાત્વિક ચર્ચાના વિષયને ગુ ંચવણથી મુકત રાખીને તેને સરળ અને પ્રાથમિક જ્ઞાન આપવાની દૃષ્ટિએ લખ્યુ છે. પુસ્તકના અંતમાં રાજ અરાજ પ્રચલિત થાડા ટેકનીકલ શબ્દોના અર્થ પણ આપ્યા છે.
મણુકાની અતિશય તકલીફ઼ને લીધે ત્રણ મહિના પથારીવશ રહ્યો, પર ંતુ પડયા પડયા વાંચન કર્યું અને વિદ્યાર્થી શ્રી પ્રદિપ રૂપાણી, પંકજ મહેતા અને શ્રી કિશાર શીલુએ પેાતાના અભ્યાસમાંથી સમય કાઢીને લેખન કાર્ય ન કર્યુ હાત તે વિચાર। લિપિબદ્ધ ન થઈ શકત. આાભારી છુ પૂજય આચાર્યાં મેરૂપ્રભસૂરીજીને કે જેણે આશીર્વાદ આપ્યા અને ઋણી છું- ૨સુમામ, ડ। પ`કજભાઈના કે જેઓએ ઊડા રસ લઈ પ્રકાશનમાં યોગદાન કર્યું.
આ પુસ્તક વાંચીને આપને જો પ્રેરણા મળે તે હુ મારી મહેનત સફળ માનીશ આમાં જે કંઈ ઉત્તમ છે તે ગ્રંથાનુ દાહન છે અને જે ત્રુટિ છે તે મારી અલ્પબુદ્ધિની સમજને લીધે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org