________________
ધર્મ અને દર્શન માટેની યોગ્યતા
ધર્મને સમજવા અને જાણવા માટે સૌથી પહેલી યોગ્યતા શ્રદ્ધા છે. મનુષ્યમાં કુદરતે હૃદય અને બુદ્ધિ આ બે તત્વો મૂકેલા છે. હદય તે તેની કેમળતા, પુજતા અને શ્રદ્ધાનું જન્મ રધાન છે. અને વૃદ્ધિ તર્કની ઉદગમ ભૂમિ છે. ધર્મ એ હૃદયની ધર્યું છે, આત્માને વિષય છે. એટલે એમાં શ્રદ્ધાને એટલેકે 'હસ્થને વિશેષ મહત્વ છે. એનો અર્થ એ નથી કે કઈ પણ ચકું પરિક્ષત વગર, જાણ્યા વગર એમને એમ સ્વીકારી લેવી. બધી રીતને સ્વીકાર તે પણ બરાબર નથી. આવે સ્વીકાર લીધદ્ધા છે. અને તે આર્યો છે. તેની એક સ્થિતિ છે કે તે વિતર્ક અને કુતર્કમાં ખુબજ જલદી પરિવર્તિત થઈ જાય છે. જ્યારે કેઈપણ વ્યક્તિ વસ્તુને સમજવા, જાણવા અને પરિક્ષણ કરવાની જિજ્ઞાસાથી અથવા પિતાના વસ્તુ પ્રત્યેના અને દુર કરવાની ભાવનાથી જિજ્ઞાસા વશ પ્રશ્ન કરે છે, તર્ક કરે છે ત્યારે તે યોગ્ય છે. કારણકે આવી તર્ક ભાવનામાં છદ, દ્વેષ, કે સામી વ્યક્તિને પરાસ્ત કરવાની ભાવના હતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org