________________
ખાસ શાળાઓ માટે--- પંચપ્રતિકમણસૂત્ર-નવીન મોટી સાઈઝ મોટા ટાઈપ શુદ્ધ સારા કાગળ
પાકું બાઈડીંગ ઘણું સુધારા વધારા અને સંક્ષિપ્ત અર્થ
સાથે છતાં કિં. --૦ સો નકલના રૂ. ૪૫-૦-૦ દેવસીરાઇ પ્રતિકમણુસૂત્ર–ઉપરના જેવીજ સાઈઝ અને ટાઈપ
સંક્ષિપ્ત અર્થ સાથે કિ. ૦-૩-૦ સે નકલના રૂા. ૧૫) રત્નાકર પચ્ચીશી – શ્રી નેમિનાથના સલેકા સાથે કિંમત માત્ર
૦-૦-૯ સો નકલના રૂા. ૩-૦-૦ આ સિવાય ઇનામી મેળાવડામાં-લગ્નાદિ પ્રસંગમાં બાળકોને વહેંચવા લાયક નૈતિક અને ધાર્મિક જ્ઞાન આપનારાં લગભગ ૧૫-૨૦ જાતનાં પુસ્તકે મળી શકશે. કિંમતમાં તદન સસ્તાં– નમુના માટે રૂ. ૧-૮-૦ ની ટીકીટ બીડી મંગાવો.
કોઇપણ જાતનાં જૈન ધર્મનાં–
પુસ્તકોની જરૂર પડે ત્યારે અમને જ લખશે. કારણકે એક જ ભાવ અને નિયમીતપણે ઉપરાંત જુદી જુદી જગ્યાયેથી મંગાવતાં થતા પોસ્ટ ખર્ચમાં ઘણે જ બચાવ થાય છે અને વ્યાજબી ભાવે જ મોકલાય છે.
' લખે – જેન સસ્તી વાંચનમાળા
રાધનપુરી બજાર–ભાવનગર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com