SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ખાસ શાળાઓ માટે--- પંચપ્રતિકમણસૂત્ર-નવીન મોટી સાઈઝ મોટા ટાઈપ શુદ્ધ સારા કાગળ પાકું બાઈડીંગ ઘણું સુધારા વધારા અને સંક્ષિપ્ત અર્થ સાથે છતાં કિં. --૦ સો નકલના રૂ. ૪૫-૦-૦ દેવસીરાઇ પ્રતિકમણુસૂત્ર–ઉપરના જેવીજ સાઈઝ અને ટાઈપ સંક્ષિપ્ત અર્થ સાથે કિ. ૦-૩-૦ સે નકલના રૂા. ૧૫) રત્નાકર પચ્ચીશી – શ્રી નેમિનાથના સલેકા સાથે કિંમત માત્ર ૦-૦-૯ સો નકલના રૂા. ૩-૦-૦ આ સિવાય ઇનામી મેળાવડામાં-લગ્નાદિ પ્રસંગમાં બાળકોને વહેંચવા લાયક નૈતિક અને ધાર્મિક જ્ઞાન આપનારાં લગભગ ૧૫-૨૦ જાતનાં પુસ્તકે મળી શકશે. કિંમતમાં તદન સસ્તાં– નમુના માટે રૂ. ૧-૮-૦ ની ટીકીટ બીડી મંગાવો. કોઇપણ જાતનાં જૈન ધર્મનાં– પુસ્તકોની જરૂર પડે ત્યારે અમને જ લખશે. કારણકે એક જ ભાવ અને નિયમીતપણે ઉપરાંત જુદી જુદી જગ્યાયેથી મંગાવતાં થતા પોસ્ટ ખર્ચમાં ઘણે જ બચાવ થાય છે અને વ્યાજબી ભાવે જ મોકલાય છે. ' લખે – જેન સસ્તી વાંચનમાળા રાધનપુરી બજાર–ભાવનગર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034883
Book TitleJain Tirthmala
Original Sutra AuthorN/A
AuthorJain Sasti Vanchanmala
PublisherJain Sasti Vanchanmala
Publication Year1930
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy