________________
શ્રી જૈન જ્ઞાન ગીતા.
(૪) પુન્યતત્વ–-જીવનના પ્રદેશને વિષે શુભ પુદગલને બંધન તે શુભ કમાણીએ કરી તે પાણાનું કંપીઆએ એટલે બે ઇંદ્રિ. તે ઇંદ્ધિ અને ચેઇદ્રિ જીવ પ્રત્યે ભૂયાણું. કંપયાએ તે વનસ્પતિ નાજીવપ્રત્યે અનુકંપા દર્શાવવી તે. શતાનું કંપથાએ તે પૃથ્વી, પાણી, અગ્નિ, અને વાયરે, જીવાણું કંપયાએ તે નક, તિર્યંચ, મનુષ્ય, અને દેવ લેક આ સર્વ જીવને દુઃખ ન દેવું, શેચના ન કરાવવી. ગુરાવવા નહિ, આંસુ ન પડાવવા, કુટાવવાં નહિ, મતલબ કે કઈ પણ રીતે કેઈને દુભવે નહિ તે જીવ પુન્ય બાંધે. પુન્યના ભેદ-અન્ન, તે ખેરાક, પાણી, રહેવાનું સ્થળ, સુત્રાનું સ્થળ, વસ્ત્ર, મન, વચન, કાયા અને નમસ્કાર. એ નવ પ્રકારે પુન્ય બાંધે અને બેંતાળીસ પ્રકારે ભેગવે.
(૫) પાપ તવ—જીવના પ્રદેશને વિષે અશુભ પુદગલનો બંધન કરે તે અશુભ કમાણીએ કરી. અશુભ પુદગલનું બંધન થાય છે. તેના અઢાર ભેદ. પ્રાણાતિપાન, મૃષાવાદ એ આદે અઢાર પા૫ સ્થાનને. સેવ થકે જીવ પાપ બાંધે અને બાસઠ પ્રકારે ભગવે, અર્થાત્ પુન્યતત્વના માગ થી ઉલટા ભાવે