________________
શ્રી જૈન જ્ઞાન ગીતા.
એકેદ્રિ જે દ્રષ્ટિએ આવે તે તેના પણ પર્યાપતા ને અપર્યાપતા એવા બે ભેદ. એ ઇંદ્રિ જેન કાયાને માં હાય ને હાલી ચાલી શકે છે તે, તેના બે ભેદ પર્યાપતા ને અપર્યાપતા. તે ઇંદ્રિ જેને કાયા, માં ને નાક ડાય તે તેના બે ભેદ. પર્યાપતા ને અપર્યાપતા. ચા ઇંદ્રિ જેને કાયા માં, નાકને ચક્ષુ હોય તે. તેનાં પણ એ ભેદ. પર્યાપતા ને અપર્યાપતા.
પંચદ્ધિ તેમાં અસન્ની ને સન્ની એ ભેદ, અસની છમેાછમ ઉપજે જેને કાચા, માં, નાક, કાન, આંખ, હાય પણ મનના વહેવાર ન હેાય તે. તેના પણ પર્યાપતા ને અર્યાપતા બે ભેદ સજ્ઞીપ ચેંદ્રિ જેને કાયા, માં, કાન, આંખ અને નાક હોય ને મનથી સમજી શકે એના પણું પર્યાપતા ને અપર્યાપતા એ ભેદ. પર્યાપતા પર્યાપતી. તે પ્રાક્ષી. કોઇ પણ ચીજ મેળવવી તે. તે આહાર, શરીર, ઇંદ્રિ, શ્વાશ્વાસ, પ્રભાવ અને મન એ છ પર્યાપતિ જે જીવ પૂરી કરે તે પર્યાપતા, ને જે જીવ પૂરી ન કરે તે અપર્યાપતા એ જીવના ચાદ ભેદ કહ્યા તે જાણી તેની દયા પાળવી. ॥ ૨॥
(૨) અજીવ—જડલક્ષણ, ચૈતન્યરહિત, સુખદુઃખને