________________
શ્રી જૈન જ્ઞાન ગીતા.
થવાય છે. ઊ. ગર્ગાચા ૫૦૦ શિષ્યને છે દીધા અને પિતે ધર્મ ધ્યાન કરી મેક્ષે ગયા. ઊ. અ. ૨૭.
जीवा जोवाय बंधोय, पुन्नंपावा सवो तहा; संबरो निझरा मोक्खो,
સંતે તથા ના. રૂ | અર્થ–જી. જીવ, અ. અજીવ, બં. બંધ, પુ. પુન્ય, પા. પાપ, આ. આશ્રવ તતેમજ સં. છતા, એ. એ સાચા છે ન. નવતત્વ.
ભાવાર્થ-જીવાદિ નવ તત્વને જેવા છે તેવા જાણવા તેને સમ્યક કહીએ, અને તેજ મુકિતનું કારણ છે. જીવ અસંખ્યાત પ્રદેશી અરૂપી, નિરાકાર, સદા ઉપગી, ચિતન્ય લક્ષણવાળે, સુખ દુઃખને વેદનાર, જાણનાર તેને જીવ તત્વ કહે.
તે જીવના ચાર ભેદ છે—સુહમ, એકેદ્રિ તેને કાયા છે ને જે હાલી ચાલી શકતા નથી તે ઉ. પૃથ્વી, પાણું, અગ્નિ, વાયર, અને વનસ્પતિ આ સુમના પર્યાપતા અને અપર્યાપતા એવા બે ભેદ. બાદર