Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
૧૭૩
શ્રી દાનવિજય.
(૨૧)
-
-
ULULUCULUCULUCULUCULUS
શ્રી દાનવિજય.
הכהכתבהל
(૧૭પ, આસપાસ.) શ્રી તપગચ્છમાં શ્રી વિજયરાજસૂરિ પરંપરામાં પંડિત તેજવિજયજીના શિષ્ય શ્રી દાનવિજયજીની વીસી અર્થ ગંભીર છે, તથા સુન્દર ભાષામાં રચાયેલી છે. તેઓશ્રીને જન્મ સંવત તથા સ્વર્ગવાસ સંવત મળતાં નથી. તેઓશ્રીની કૃતિ શ્રી લલિતાંગરાસ જંબુસરમાં સં. ૧૭૬૧માં રચે છે. તેમાં તેમની કાવ્ય ચાતુરી તથા વર્ણન શક્તિ જણાઈ આવે છે. તેઓશ્રીનાં પાંચ સ્તવનો અત્રે લેવામાં આવ્યાં છે.
સંસ્કૃત, ૧ લલિતાંગ રાસ ૧૭૬ ૧ જ બુસર. ૩ ક૯પસૂત્ર ટીકા. દાન દીપિકા. ૨ કલ્યાણક સ્તવન. ૧૭૬૨ સુરત. ૪ મૌન એકાદશી દેવવંદન.
શ્રી આદિનાથ જિન સ્તવન,
(એક દિન પુંડરીક ગણધરૂ રે લાલ.) મંગલ વેલી વધારવારે લાલ, જે જિનવર જલધાર. બલિહારી રે; મુજને તે ભાગ્યે મ રે લાલ, આદીશ્વર આધાર. બલિ; એ ત્રિભુવન જન તારણે રે લાલ, જગબંધવ જિનરાય.
બલિહારી રે; એ. ૧ ભાણું આજ ઊગ્યા ભલે રે લાલ, સફળ થયું સુવિહાણ. બ; આજ દિવસ વત્યે આપણો રે લાલ, ભેટા ત્રિભુવન ભાણુ
બલિ૦; એ ૨