Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
૩૬૨ જૈન ગૂર્જર સાહિત્ય-રના અને તેમની કાવ્ય-પ્રસાદી
(૪૯)
વાચક શ્રી દેવવિજયશ્ ચાવીસી રચના ૧૯૭૮ સુરત
X2
શ્રી તપગચ્છમાં શ્રી વિજયરત્નસૂરિના શિષ્ય વાચક શ્રી દેવવિજયજી થયા તેઓશ્રીએ ચોવીસી સુરતમાં અ. ૧૭૭૮ માં રિચ છે. તેઓશ્રીની ખીજી સાહિત્ય કૃતિએ ૧૭૬૦માં શ્રી તેમરાજીલ ખાર માસનું સ્તવન તથા ૧૭૬૯ માં શ્રી શીતલનાથ સ્તવન માંડવીમાં રચ્યું તથા ખીજું ખાર માસ સ્તવન ૧૭૬૯ માં પોરબંદરમાં બનાવ્યું. સંવત ૧૯૭૮ માં શ્રી રૂપસેનકુમાર રાસ કડીમાં રચ્યું.
શ્રી ઋષભદેવનુ સ્તવન [ચ'દ્રાઉલા] (૧)
શ્રી સરસતી ચરણે નમીર, ગાશું હું જિનરાય; ઋષભજિષ્ણુદને ભેટવારે, મુજ મન હર્ષ ન માય, મુજમન હ ન માય જિષ્ણુદા, દીઠે તુમે શિવસુખ કદા’ આપે। પ્રભુ સુખ સ ́પત્તિ સ્વામી, ભવ ભવ હા જો યુ' મુજ સાંમી જી વાલેસરજી રે ॥ ૧ ॥
તુઞ વિરહા ન ખમી શકુરે, રાતિ દિવસ ન વિજાય, દૂર રહ્યા જે સજનારે, તે દુ:ખ મેં ન ખમાય જિમ જિમ સાંભરે, તિમ દુઃખ સહી ઈ, વહેલી કરચેા સેવક સાર, તુઝ વિષ્ણુ કે નહી ખીન્ને આધાર; જી વાલેસરજીરે ॥ ૨ ॥