Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
અંતમાં કવિ કહે છે કે મેં આવા પ્રભુના સાથ લીધા છે. શ્રી પાર્શ્વજિન સ્તવન ( પૃ ૧૧૬)
૪૭૭
સુરનર દેવા અને માનવેા, આપદ-આપત્તિ, સંકટ, ઉત્સંગે— ખાળામાં; વામા–સ્ત્રી; પરતક્ષ-પ્રત્યકક્ષ; નિપાધિ-ઉપાધિ વગરની; વીતરાગ–જેમાંથી રાગ ચાહ્યા ગયા છે એથી, અવલખ્યા–આધાર લીધેા છે; પાયા–પગ.
કવિ આ સ્તવનમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાની સ્તુતિ કરતાં કહે છે. હે સ્વામી ! આપની પ્રતિમા પ્રભાવશાળી છે મારા મનને એ અત્યંત ગમી ગઈ છે. જે દિવસથી મે એ જોઈ છે તે દિવસથી મારી આપત્તિ દૂર થઈ ગઈ છે. આપનું પ્રસન્ન નયન જોતાં ભાવિક જનનુ મન રીઝે છે આપનાં પ્રસન્ન નયન જોતાં જાણે તે સમતા રસનાં કચાળાં ન હાય! એટલે કે આપની આંખમાં નથી. ઈર્ષ્યાના ભાવ, ક્રોધના ભાવ કે તિરસ્કાર કે ધૃષ્ણાને ભાવ આવતા. આખા જગત પ્રત્યે, જીવ માત્ર પ્રત્યે સહાનભૂતિ ધરાવા છે. આપની મૂતિ ખીજા કેટલાંક દેવદેવીઓ જેવી નથી. આપના હાથમાં હથિયાર નથી, જપમાળાના પ્રચાર નથી. આપના ખેાળામાં સ્ત્રી નથી કે જેથી કામ વિકાર
ઊપજે આપની મૂતિ નટની જેમ નૃત્યના ચાળા કરતી નથી. ગાતી અજાવતી નથી કે જીણું કે નવાં વસ્ત્ર ધારણ કરતી નથી. એટલે કે આપની મૂતિ તદ્દન નિરૂપાધિક અને વીતરાગ દશાની છે. માટે જ મે આપના ચરણુનું શરણ સ્વીકાર્યુ છે.
શ્રી મહાવીર જિન સ્તવન ( પૃ ૧૧૭ ) કરમ--ક'; રિઅલ-દુશ્મનાનું સન્ય; અન’તાનુબ"ધી–[પ્રસ્વરૂ પતા; વડયાધ્યા–ચારકષાયા
આ સ્તવનમાં કવિએ શ્રી મહાવીર સ્વામીને સાચા વીર અતે અરિહંત તરીકે ઓળખાવ્યા છે. એમણે કરૂપી દુશ્મતાના દળને