Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
૪૧
ઉપાય કરવાં છતાં ટળતું નથી. હે પ્રભુ! હું તમારી પાસે યાચક અનીને આવ્યો છું ! મને નિરાશ ન કરશેા. પ્રેમથી દિલાસે આપીને મારી આશા પૂર્ણ કરશે.
શ્રી તેમનાથ સ્તવન (પૃ. ૧૫૫)
પાવસ-વર્ષી;
આ સ્તવનમાં કવિએ વિરહિણી રાજુલનુ ચિત્ર દોર્યુ છે. નેમિનાથ ભગવાન રથ ફેરવી ચાલ્યા ગયા એ સખી મારફત સાંભળતાં રાજુલ મૂર્છા પામી, ચેતનરહિત થઈ ધરણી પર ઢળી પડી. એની આંખમાંથી આંસુની ધારા ચાલવા લાગી. પછી વિલાપ કરતી તે કહેવા લાગી કે
'
હે વાહા ! તમે મારામાં એવા શા અવગુણુ જોયા કે મને તરછેાડીને ચાલ્યા ગયા ? નિર્દોષ અબળાને ત્યાગ કરવામાં તમારી શાભા નથી. હે નાથ ! હું મનમાં એમ ધાતી હતી કે મારા હાથ ઝાલવાને એક તમે જ યાગ્ય છે! માટે હું તમારી આટલી બધી આશા રાખતી હતી. પરંતુ તમે મને છેાડીને સાવ નિરાશ કરી દીધી છે. એથી સસરાજીને મારી ચાલ જોવા ન મળી. મને સાસુજીના પાસે પડવાનું ન મળ્યું અને દિયરાને મારા હાથની સુશડી ચાખવા ન મળી. ” અંતમાં કવિ કહે છે કે વિરહિણી રાજુલે વૈરાગ્ય ધારણ કર્યાં અને પીયુ પહેલાં મેક્ષ સંચરી. આ સ્તવનમાં કવિએ રાજુલના મુખમાં મૂકેલી કલ્પના શ્રી લાવણ્યસમયના નેમિનાથ સ્તવન (ખીજું) માં આવતી એ પ્રકારની કલ્પનાની આપણને યાદ અપાવે છે.
શ્રી પાર્શ્વનાથ સ્તવન (પૃ. ૧૫૬)
"6
આ એક સાદી રચના છે. તેમા કવિ પાર્શ્વનાથ ભગવાનનાં માતાપિતાનાં નામ અને જન્મસ્થળના પરિચય આપી કહે છે કે હું પ્રભુ ! તમારાં દશનથી આજ દિવસ ધગ્ય બન્યા છે. તમારા અનંત ગુણાને યાદ કરતા પાર આવે તેમ નથી. દિવસ, રાત, સુતાં જાગતાં