Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund

View full book text
Previous | Next

Page 585
________________ પ૩ર જૈન ગૂર્જર સાહિત્ય-રત્ના અને તેમની કાવ્ય પ્રસાદી 66 આ સ્તવનમાં કવિએ પાર્શ્વનાથ પ્રભુની માતાના હૃદયના ભાવ રજૂ કર્યો છે. માતા વામા કહે છે, હે કુંવર ! મને તારી ચાલ ખૂબજ ગમે છે. તને જોયા વિના જાણે મારા પ્રાણ ભમતા ન હોય. એવું અદ્ભુત અને પ્રભાવશાળી તારુ દન છે. એવી ચમત્કારિક અસર તારા દનની છે. હે વત્સ ! તું ખેાળામાં પડતું મૂકીને માતાને દમતા હાય છે. આવી રીતે માતાને ખેાળા બાળક ભૂદે છે, પરંતુ પ્રેમાળ અને વત્સલ માતા વિના બીજુ કાણુ એ સહન કરી લે?હૈ પુત્ર ! તારુ... મીઠું મુખડુ' જોતાં જાણે મારાં બધાં દુઃખ શમી જતાં હાય એવુ લાગે છે.” આવા પાર્શ્વનાથ પ્રભુને કવિ ઉયરત્ન લળી લળીને નમવાનુ કહે છે. શ્રી મહાવીર જિન સ્તવન (પૃ. ૨૭૪) આ સ્તવનમાં કવિએ શ્રી મહાવીર સ્વામીનું શરણુ સ્વીકારીને સંસાર સાગર તરવાને માટે પ્રભુને વિનંતી કરી છે. કવિ કહે છે, હું સ્વામી! તમે મારા મનમંદિરમાં પધારે. તમે જ માંરા નાથ છે. તમે મને અત્યંત પ્યારા લાગેા છે. તમે મને દર્શન આપે અને મારા ક રૂપી દુશ્માને દૂર કરો. આ સંસારરૂપી સમુદ્રના તમે જ કિનારા ા. સજ્ઝાયા કવિશ્રી ઉદયરત્નની સઝઝાયા અત્યંન લેાકપ્રિય છે. એમની સઝઝાયા વર્ષોથી વિવિધ ધાર્મિક ક્રિયા પ્રસંગે ગવાતી આવી છે. ભાગ્યે જ ધમનિષ્ઠ એવા કાઈ જૈન હશે કે જેતે કવિ ઉયરત્નની ક્રોધ, માન, માયા, લાભ અને બૈરાગ્યની સઝઝાય ન સાંભળી હોય. કવિની સઝઝાયા સરળ, સુગેય અને મવેધક છે. શ્રી સિદ્ધાચલ સ્તવન, શ્રી ગૌતમ સ્વામી છંદ, સાળ સતીના છંદુ અને શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિન છ-ઉદયરતની આ કૃતિ ઘણી જ જાણીતી અને સરળ છે. માટે એની સમજૂતી અહીં આપી નથી. .

Loading...

Page Navigation
1 ... 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618